________________
૨૯૦
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
કે યે, આત્મા દાતાર-સુખસામગ્રીને પ્રાપ્ત કરનાર—તેને ભોગવનાર અને શક્તિવાન થાય છે. આમાં અંતરાયકના ક્ષયેાપશમથી પ્રાપ્ત થતા ઉપરાક્ત ગુણા, તે અધુરા, અને કદાચિત્ તે ક્ષયાપશમ ન્યૂન થઈ જવાથી તે ગુણે! પણ ન્યૂન થઈ જવાવાળા છે.
સ'પૂર્ણ સામર્થ્યની પ્રાપ્તિ એટલે અતરાયક ના ક્ષય ગણાય છે.સામર્થ્યને સંપૂર્ણ પણે પ્રાપ્તકરેલ આત્મામાં દાનાદિકનેવિષે પ્રવૃત્તિ હાતી નથી, પણ તેઓને નૈૠયિક દાન, લાભ, ભોગ, ઉપભોગ, અને વીલબ્ધિ હાય છે. તેમાં પરભાવ-પૌદ્ગલિક ભાવના ત્યાગરૂપ દાન, આત્મિક શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિરૂપ લાભ, આત્મિકશુદ્ધસ્વરૂપના અનુભવવારૂપ ભોગ અને ઉપભોગ, તથા સ્વ-સ્વભાવમાં પ્રવૃત્તિરૂપ વી હોય છે. આ પ્રમાણે અંતરાયકના સંપૂર્ણ ક્ષયથી પ્રાપ્તથયેલ દાનાદિશુણા, ક્ષાયિક યા વૈશ્ચયિક ગણાય છે. ત્યારબાદ તે આત્મા કરતાં, અન્ય કોઈ આત્મામાં તે ગુણાઅંગે વિશેષતા સ'ભવી શકતી નથી.
જૈનદર્શનકારોએ ક શાસ્ત્રમાં, કર્મ પ્રકૃતિયાની અનેક અવસ્થાઓનું બારીક અને વીગતવાર વર્ણન કરેલ છે, કના અસંખ્ય ભેદ હાવા છતાં પણ સ ંક્ષેપથી ખ્યાલમાં આવી શકે એટલા માટે, અમુક વિશેષતાઓને લીધે તેના આઠ વિભાગ પાડચા છે. અને તે વિભાગના ઉત્તર વિભાગા પણ ૧૫૮ ની સંખ્યામાં દર્શાવ્યા છે. આત્માને સ્વભાવદશામાંથી ભ્રષ્ટ કરી, વિભાવદશામાં મૂકનાર અને અનંતજ્ઞાનાદિ