________________
૧૫ કાર્યોત્પત્તિમાં પાંચ સમવાય કારણ
જગતમાં દરેક કાર્યાની ઉત્પત્તિ, કાળ વિગેરે પાંચ સમુચ્ચય કારણેાથી જ થાય છે. પાંચ કારણેામાંથી એકપણ કારણની ન્યૂનતાએ કાર્યની ઉત્પત્તિ થઈ શકતી નથી. કાર્યસિદ્ધિમાં વતાં તે પાંચે કારણેાને સમવાય (સમુચ્ચય) કારણે! કહેવાય છે. કેવળ મેાક્ષપ્રાપ્તિમાં જ, અર્થાત્ જીવને ક સ બધથી સથા મુકત થવામાં યા આત્માની સ્વાભાવિક દશા પ્રાપ્ત કરવામાં જ એ પાંચેનુ' સમુચ્ચયપણુ છે, એટલું જ નહિં, પણ જગતના સર્વાં કાર્યની ઉત્પત્તિમાં એ પાંચ કારણેા વર્તે છે. એ પાંચે કારણેા નીચે મુજબ છે.
(૧) કાળ (૨) સ્વભાવ (૩) નિયતિ અર્થાત્ ભાવિભાવ (૪) પૂર્ણાંક્રિયા અને (૫) પુરૂષા.
આ પાંચે કારણેા પૈકી કયારેક કોઈ એક કારણની મુખ્યતા હાય છે. તે શેષ ચાર કારણેાની ગૌણુતા હાય છે. એટલે જે કારણની મુખ્યત! વતી હાય, તે કારણથી કાર્યસિદ્ધિ થઈ, એમ વ્યવહારથી ભલે ખેલાય, પણ તે એક મુખ્ય કારણ ઉપરાંત તે સમયે અન્ય ચાર કારણેાની ગૌણપણે પણ વિદ્યમાનતા તેા અવશ્ય હેાય છે. દરેક વ્યાવહારિક કાર્યાં કેવી રીતે પાંચ કારણ મળવાથી જ થાય છે, તે ઘડાના દ્રષ્ટાંતે નીચે મુજબ સમજવું.
ઘટપત્તિરૂપ કા માં જે કાળે અથવા જેટલે કાળે - ઘટ તૈયાર થાય તે કાળકારણ; માટીમાં ઘટપતિના સ્વભાવ