________________
આધ્યાત્મિક ક્ષેત્રે નિશ્ચય-વ્યવહાર
૨૩૩
આવી શુદ્ધદશાપ્રત્યેનુ' જ અનીરહેવુ જોઇએ. એવા ધ્યેયને સિદ્ધ કરવા અર્થાત્ આત્માના તાત્ત્વિક સ્વરૂપને પ્રગટ કરવા માટે જ્ઞાનીએ એદર્શિત માર્ગને અનુસરવુ જોઇએ. આપણા આત્માની શુદ્ધદશાના ખ્યાલ અને તેને પ્રગટ કરવાનું લક્ષ્ય તે નિશ્ચય છે. અને એ માટે જે કંઈ કા, આચરણ વિગેરે ક્રિયા કરવાની છે, તે વ્યવહાર છે. આત્મા અંગે, આ નિશ્ચય અને વ્યવહારની હકિક્ત, આપણને નિશ્ચયનયની અપેક્ષાને આધીન રહીને, નિશ્ચિત સ્થાને પહોંચવા માટેના આચરણમાં આપણને બતાવે છે.
કે
જ શુદ્ધ
વસ્તુમાં બહારથી આવેલી અન્યવસ્તુ જે સલગ્ન અની રહે છે, તે તરફ લક્ષ રાખીને વ્યવહારનય ખેલે છે; પરંતુ નિશ્ચયનય તે સ્વકીયવસ્તુની તરફ જ લક્ષ દઈને એલે છે. વજ્રના રગ, યા, મેલ, અગર સુવણું મિશ્રિત મૃત્તિકાની તરફ દ્રષ્ટિ રાખીને વ્યવહારનય, તે વસ્ત્ર અને સુવર્ણ ને અશુદ્ધ કહે છે. પરંતુ નિશ્ચયનય તે કહે છે આમાં વસ્ત્ર અને સેાનુ કયાંય જવાનું નથી. અભ્યંતરવસ્તુ અને સત્ય છે. માદ્ય જે મેલ અને મૃત્તિકા છે, તે અને સુવર્ણ ની નથી. પરકીય છે. વિશેષ પ્રયત્ને સમાંથી મેલ, અને સુવર્ણ માંથી મૃત્તિકા દૂર કરી શકાય છે. એ રીતે આત્મા તે સ્વકીય વસ્તુ છે. અને કર્માં તે બહારથી આવેલાં હોવાથી પરકીય છે. હેય (ત્યાજ્ય) છે. માટે પરકીય સ્વભાવ અર્થાત્ પરભાવને દૂર કરવામાટે સતતૂ પ્રયત્નશીલ અની રહેવાનું લક્ષ્ય રાખવું એજ નિશ્ચયદ્રષ્ટિ છે. ઉપાધ્યાયજી શ્રી યજ્ઞેાવિજયજી મહારાજ પણ ફરમાવે છે કે
વસ્ત્ર
: