________________
આત્માની વિભાવસ્થિતિ
૨૬૭ સત્તાગત દલિકે અધ્યવસાયને અનુસરીને હીનશક્તિવાળાં થાય, તે દશાને ક્ષયોપશમ ચારિત્ર કહેવાય છે. ચારિત્રની ન્યૂનાધિકતાને આધાર, રાગ-દ્વેષના ક્ષપશમની ન્યૂનાધિકતા ઉપર છે. વળી રાગદ્વેષને આત્મામાંથી સર્વથા ક્ષય નથ હોય, પરંતુ રાગ-દ્વેષનું અસ્તિત્વ આત્મામાં પ્રદેશદય કે વિપાકેદય તરીકે નહિં વતાં, ઉપશમ (ાખથી ઢાંકેલાં અગ્નિ સદ્દશ) સ્વરૂપે વર્તતું હોય તે ટાઈમના ચારિત્રને ઉપશમચારિત્ર કહેવાય છે. અને આત્માની સર્વદાને માટે થયેલી સંપૂર્ણ રાગ-દ્વેષરહિત અવસ્થા તે ક્ષાયિકચારિત્ર છે. ક્ષાયિકચારિત્રના યોગે સ્વશક્તિ ચેતના અને વીર્યાદિની પરિણતિનું પ્રવર્તન, સ્વભાવમાં જ હોય છે. આવા રાગષની પરાધીનતા રહિત જ્ઞાનેપગવાળી જીવની દશા જ સ્વભાવિક દશા છે.
વીર્યઅંગે વિચારતાં મન-વચન અને કાયારૂપ સાધનદ્વારા હોવાવાળું વીર્યનું પ્રવર્તન તે “વિભાવિક પ્રવર્તન છે. વિભાવિકવીર્ય તે વિભાવિક જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં જ સહાયક છે. તે વિભાવિક પ્રવર્તનદ્વારા વર્તતી. આત્મદશા તે વિભાવિકદશા છે. વિભાવિકદશાનું આત્મવીર્ય તે ક્ષયોપશમવીર્ય છે.
આત્મિકવીર્યની અપૂર્ણતા-અલ્પતા યા બાલ્યતા તે પિતપોતાના વીર્યા તરાય કર્મના ક્ષપશમના જ આધારે છે. કઈ પણ વીર્યના તમામ વીર્યાશ તે ક્યારેય પણ ઢંકાતા નથી. કેમકે જે સંપૂર્ણ વીર્યાશ-ઢંકાઈ જાય તે.