________________
આત્માની વિભાવસ્થિતિ આત્મવીર્યરૂપ લબ્ધિવીર્ય જ છે. મન, વચન અને કાયારૂપ સહકારી કારણદ્વારા ઉત્પન્ન થતા સલેશ્યવીર્યની, યેગ સંજ્ઞા છે. આ યંગસંજ્ઞક વીર્યવડે જ ગ્રહણગ્ય પુદ્ગલવર્ગણાઓમાંથી આત્મા, ગ્રહણ–પરિણમન-અવલંબન અને વિસર્જન યથાયોગ્ય કરે છે.
લેસ્થાવાળા નું વીર્ય તે સલેશ્યવાર્ય છે. અને લેશ્યાવિનાના જીનું વીર્ય તે અલેશ્યવીર્ય છે. લેક્ષારહિત વીર્યવાળા અગી કહેવાય છે. અને લેક્ષાસહિત વીર્યવાલા જીવો સગિ કહેવાય છે. તેનું કારણ એ છે કે લેશ્યાવાળા જેના લબ્ધિ (આત્મ) વીર્યનું પ્રવર્તન મન-વચન અને કાયા દ્વારા થતું હોઈને તે જ સગિ કહેવાય છે, અને લેશ્યાવિનાના જીના લબ્ધિવીર્યમાં મન– વચન અને કાયારૂપ સાધનને ઉપગ હેત નથી.
અલેશ્યવીર્ય અગીકેવલી ગુણસ્થાનક વાળાઓને તથા સિધ્ધને હોય છે. અલેશ્યવીર્ય દ્વારા પુદગલનું ગ્રહણ, પરિણમન વિગેરે નહીં હોવાથી અમેગી ગુણસ્થાનકવાળા જો કે સિદ્ધના જી, બિસ્કુલ પુદગલેને ગ્રહણ કરતા નથી.
અલેશ્યવીર્ય તે વીર્યંતરાયકર્મના સંપૂર્ણ ક્ષયથી જ હોય છે. અને સલેશ્યવીર્ય તે વર્યા-તરાય કર્મના સંપૂર્ણ ક્ષયવાળું પણ હોય છે, અને દેશક્ષયવાળું પણ હોય છે, તે અનુક્રમે ક્ષાયિક અને ક્ષાપશમિકવીર્ય કહેવાય છે. સલેશ્ય ક્ષાયિકવીર્ય તે સગી કેવલીને હોય છે, અને