________________
આત્માની વિભાવસ્થિતિ
૨૭૩:
ઉત્કૃષ્ટવીય કહેવાય છે. ઉત્કૃષ્ટવીય પર, યેાગના પ્રભાવ કઇ પણ પડી શકતા નથી. જેમ જેમ કની સંખ્યા એછી થતી જાય છે, તેમ તેમ વી માં સ્થિરતા થતી જાય છે.
ઉચ્ચ ગુણસ્થાનકની પ્રાપ્તિથી ત્રણે યાગની પ્રવૃત્તિયેામાં વંતી મંદતાના પ્રમાણમાં, આત્મવી અનાવૃત્ત બની વિકસીત થતુ જાય છે. તથા મન, વચન અને કાયાના યાગાની સ્થિરતા વૃદ્ધિ પામવાથી, આત્મશક્તિની ચંચલતા પણ ઓછી ખની જઈ, સ્થિર થતી જાય છે. આગલના ગુણસ્થાનમાં જેમ જેમ ચેાગની સ્થિરતા થતી જાય છે, તેમ તેમ આત્મશક્તિ વૃદ્ધિ પામે છે. જેમ જેમ આત્મશક્તિ વૃદ્ધિ પામે છે, તેમ તેમ મન–વચન અને કાયયેાગેાના પ્રભાવ આત્મા ઉપરથી એછે. થતેા જાય છે. અને ધીમે ધીમે આત્મામાં પુદ્ગલા લેવાનુ અધ થતુ જાય છે. અહીં પુદ્ગલ અને આત્મા, બન્ને સ્વતંત્ર થઇ જાય છે. ત્યારબાદ એક બીજા પર કોઈ પ્રભાવ રહેતા નથી. એ રીતે રત્નત્રયીની સંપૂર્ણ પ્રાપ્તિથી, અને વીર્યાંતરાય કર્મીનેા સર્વથા ક્ષય થઈ જવાથી, મેરૂપ ત તથા સમગ્ર વિશ્વને પણ પલ્ટાવી શકે, એવુ અક્ષય આત્મવી, ક્ષાયિક ભાવથી પ્રગટ થાય છે. એવા વીર્ય દ્વારા આત્મા, શૈલેશી–મેરૂ પર્વત જેવા સ્થિર અને દૃઢ થઈ જાય છે. અને યેાગરહિત થવાથી સ્થિરવી વત અને છે. પછી આત્મા, પુદ્ગલગ્રહણ કરતા નથી. કારણ કે અહીં તેની અયેાગિ
અવસ્થા છે.
અહિં' સમજવુ' જરૂરી છે કે ક્ષાયેાપશમિક જ્ઞાનાદ્વિગુણાના તાત્ત્વિક વિચાર કરીએ તે સમજાય છે કે તે વિશુદ્ધ
આ. ૧૮