________________
૨૭૨
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે અપેક્ષાએ છે.
જીવના સર્વ પ્રદેશવડે ગ્રહણ કરાતા તે યુગલસ્કંધ સમૂહોમાં અનંત વર્ગણ તથા પ્રત્યેક વર્ગણામાં અનન્ત પરમાણુઓ હોય છે.
યોગસ્થાનકે તે આત્મામાં નવાનવાં કર્મોનું બંધન કરાવતા હોવાથી પ્રતિસમયે અનેક પુદ્ગલસમુહ સતત રૂપથી આત્મામાં આવ્યા જ કરે છે. એ પ્રમાણે વિભાવદશામાં (કર્મથી સંબંધિત અવસ્થામાં) આત્માના વીર્યની વિપરીત પ્રવૃત્તિવડે અસંખ્ય પુગેલેથી આત્મા ઢંકાઈ જાય છે. મન– વચન અને કાયા દ્વારા થતું વીર્યપ્રવર્તન તે વિપરીત પ્રવર્તન છે.
પ્રકંપિત વિર્ય દ્વારા આત્મામાં નવાં નવાં કર્મોને બંધ થતું જ રહે છે. પરંતુ તે સમયે કર્મનું શુભાશુભરૂપે ઉત્પન્ન થતું પરિણમન તે તે સમયે વર્તતા જીવના જ્ઞાનોપગ અને દર્શને પગના આધારે જ છે. કેમકે ઉપગવિના વીર્ય કુરિત થઈ શકતું નથી. માટે કર્મનું શુભાશુભ પણું ઉપગના અનુસારે જ થાય છે. આ જ્ઞાને પગ અને દર્શને પગની સમજ આગળ વિચારાઈ ગઈ છે.
જ્યારે આત્મા શુદ્ધઉપગમાં લીન થાય છે, ત્યારે જ્ઞાન અને દર્શનનો ઉપયોગ તે રાગ-દ્વેષની પરાધીનતા રહિત હોવાથી ચારિત્રરૂપ સ્વભાવદશામાં આત્માનું રમણ થાય છે. તે સમયનું સહાયકવીર્ય, સ્વાભાવિકવીર્ય કહેવાય છે. એ રીતના સ્વાભાવિક રૂપથી પ્રવૃત્ત હેવાવાળું વીર્ય,