________________
૨eo
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો ક્ષાપશકિવીર્ય તે છ0 (અસર્વજ્ઞ) ને હોય છે. આ સલેશ્ય ક્ષાયિકવીર્ય તે અકષાયિ જ હોય છે. અને સલેશ્ય ક્ષાપશમિક વીર્ય તે સકષાયિ અને અકષાયિ એમ બન્ને પ્રકારનું હોય છે. તેમાં સલેશ્ય અકાયિ લાપશકિવીર્ય તે ઉપશાંતહ તથા ક્ષીણમેહ ગુણસ્થાનક વાળાઓને હોય છે. અને સકષાયિ લાપશકિવીર્ય તે સૂમસંપાય ગુણસ્થાનક સુધીના તમામ જીવોને હોય છે.
લેશ્યાયુકત છસ્થ જીના વીર્યાશવિભાગ, વીર્યંતરાય કર્મને સંબંધથી તમામ તે ખુલ્લા હોતા જ નથી, અર્થાત્ ન્યૂનાધિક અંશથી ખુલ્લા હોય છે. અને બીજા વર્યા રાય કર્મથ હંકાએલા હેય છે, કયા જીવમાં કેટલા પ્રમાણમાં આત્મિકવીર્ય ખુલ્લું હોય છે, તેની અલ્પતા અને અધિતાનું વર્ણન, જૈનશાસ્ત્રમાં અતિસુંદર રીતે બતાવ્યું છે.
સલેશ્ય થાયોપથમિક અને સલેશ્યક્ષાયિક એમ બન્ને પ્રકારના વીર્યમાં દરેકના અભિસંધિજ અને અનભિસંધિજ એમ બન્ને પ્રકાર હોય છે. કર્મના સંગથી આત્મપ્રદેશમાં ઉકળતા પાણીની માફક સતત કંપન ચાલુ હોય છે. અને તેની અસર શારીરિક, માનસિક અને વાચિક અનેક બાહા પ્રવૃત્તિઓથી વ્યક્ત થાય છે.
આ બંને પ્રકારે થતા વીર્યપ્રવર્તનથી આત્મામાં સતતરૂપે કર્મને પ્રવેશ થતો જ રહે છે. અને કર્મબન્ધન થાય છે. આત્મામાં અસંખ્ય આત્મપ્રદેશ છે. અને પ્રત્યેક આત્મપ્રદેશમાં અસંખ્ય અસંખ્ય વીર્યાશ છે. સલેશ્ય