________________
૨૬૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
શરીરને ચેાગ્ય પુદ્ગલગ્રહણ એવમ્ પરિણમન તથા ભાષા, શ્વાસેાચ્છવાસ, અને મનાવાના પુદ્ગલેનું ગ્રતુણુ, પરિણમન તથા આલખન જીવ કરી શકતા નથી, અને તે વિના જીવ, જીવરૂપે પણ રહી શકતા નથી.
2
जोगेहि तयणु रूवं परिणमइ गिएह ऊणपं चतणू : पाउग्गे वाऽऽलंबइ, भासाऽऽणु मणत्तणे खधे ॥ -મ પ્રકૃતિ. અ –મન, વચન અને કાયાના યાગથી (પાતપોતાના) વીયેાગના યાપશમાનુસારે પાંચશરીરનેયાગ્ય પુદ્ગલ ગ્રહણ કરીને—પરિણમાવીને, આત્મા પેાતાની સાથે સંબંધિત કરે છે. અને ભાષા, શ્વાસેાચ્છવાસ તથા મનેાવણાના પુદ્ગલાને ગ્રહણ કરી તે રૂપે પરિણમાવી તેને છોડવામાં હેતુભૂત સામને ઉત્ત્પન્ન કરવા માટે તે ઉશ્વાસાદિ પુદ્ગલાને જ અવલંબે છે. પણછ ઉપર ચઢાવેલું માણુ, આગળ ફેકવાને માટે જેમ પ્રથમ પાછળ ખેંચવુ' પડે છે, અને પશ્ચાદાક ણુરૂપ પ્રયત્નથી જ ખાણમાં જે અગ્રગમનરૂપ શક્તિ પેદાથાય છે, તેવી રીતે જ ઉશ્વાસાદિ વિસર્જનમાં સમવુ.. શરીરપુદ્ગલેાનુ તે આત્મા વિસર્જન કરતા નથી, પણ સબંધિત કરીને રાખે છે. અને ઉશ્વાસાદિમાં તા સંબંધિત કરીને રાખી નહીં મૂકતાં વિસર્જન કરે છે. એટલે શરીરપુદ્ગલામાં ગ્રહણ અને પરિણમન એ જ ક્રિયા હોય છે. અને ઉશ્વાસાદિમાં તે ગ્રહુણ, પરિણમન, આલંબન અને વિસર્જન, એ ચાર ક્રિયા પ્રવર્તે છે. આ ગ્રહણ, પરિણમન અને આલખનમાં મુખ્ય પ્રવર્ત્તક તે