________________
આધ્યાત્મિક ક્ષેત્રે નિશ્ચય-વ્યવહાર
૨૪૧ (૬) શ્રી મલ્લિનાથ સ્વામીએ છ રાજાઓને પ્રતિબંધવા સારૂ મેહનઘર બનાવી પિતાના પરનો મેહ હઠાવવા સારૂ પોતાના સ્વરૂપની એક પુતળી ઉભી કરી તેમાં હંમેશાં આહારપાણી નાંખતાં લાખો જીવ ઉત્પન્ન થયા અને નાશ પામ્યા.
આ બધી હકિકતો ઉત્સર્ગમાર્ગની નહિં હતાં અપવાદમાગની છે. અહીં એક વાત ચોક્કસ ધ્યાનમાં રહેવી. જોઈએ કે સંયમના ધ્યેય અને પાલન માટે જ અપવાદ સેવવાને છે. અપવાદ એ કંઈ સર્વસાધારણ, ગમે ત્યારે ઉપયોગમાં લઈ શકાય એ ધેરીમાર્ગ નથી. અપવાદ છે. ખાસ કારણવસાત્ જ સેવાય. એનું ધ્યાન ન રખાય તે. શીથિલ અને ઉન્માગી બની જવાય. અપવાદ એ કંઈ સગવડીઓ ધર્મ નથી. તેનું સેવન, જ્ઞાનીઓની આજ્ઞા મુજબનું જ હોવું જોઈએ.