________________
૨૪૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો કાલેકમાં જે વર્તમાન કાળે વત્તી રહ્યા છે, ભૂતકાળમાં વર્તતા હતા, અને ભવિષ્યમાં વર્તશે, તે બધા સ્વયંના અને પરના ભાવ રેય છે. અર્થાત્ જાણવા એગ્ય છે. તેને જાણનાર, આત્માના અસંખ્યાત પ્રદેશમાં રહેલ જ્ઞાનગુણ છે. તે જ્ઞાન, આત્માનો સ્વધર્મ છે. સર્વ વિશેષને જાણકાર છે. આત્મા પિતાના તે જ્ઞાનગુણદ્વારા જાણે છે. માટે જ્ઞાન તે જાણવાલાયક કાર્યનું કારણ થયું. અહિં ઉપાદાન કારણ કાર્યતા એક સમયે વર્તે છે. અને જાણવારૂપ કાર્યની પ્રવૃત્તિ તે વીર્યના સહકારથી થતી ક્રિયા છે. ગુણની પ્રવૃત્તિ વિના કાર્ય હોઈ શકે નહિં. જો ગુણની પ્રવૃત્તિ વિના પણ જાણવારૂપ કાર્યને માનવામાં આવે છે તે દર્શને પગના સમયે જ્ઞાને પગ પણ હોવો જોઈએ. પરંતુ દર્શને પગના સમયે જ્ઞાનગુણનું નિરાવરણપણું હોવા છતાં પણ ક્રિયાવિના ઉપગ વર્તતે. નથી. તેમાં તે કારણભૂત જ્ઞાનગુણદ્વારા સર્વ રેયભાવે જાણી શકાય છે. તેમાં જાણવાવાળે આત્મા, કર્તા છે.
હવે દર્શનગુણની વિવિધતા ઉપર વિચાર કરતાં કહ્યું છે કે – “ર્શન દૂરથ માવાનાં જ રોતિ મા " અર્થાત્ દેખવાવાળે આત્મા, દર્શનગુણથી દેખવાલાયક સર્વ પદાર્થોને દેખે છે. અર્થાત્ દેખવું તે કાર્ય, દર્શનગુણ તે કરણ, અને દર્શનગુણની પ્રવૃત્તિ તે ક્રિયા, એ દર્શનગુણનું ત્રિવિધ પરિણમન જાણવું. ત્યાં દેખનાર આત્મા, કર્તા છે.
- હવે ચારિત્રગુણની વિવિધતા ઉપર વિચાર કરીએ તે શુદ્ધાત્મ પરિણતિરૂપ નિજરમ્યમાં રમણ કરવું તે કાર્ય,