________________
આત્માની સ્વભાવ સ્થિતિ
દુઃખાની પરંપરાનું જ્ઞાન તેમને પેદા થતું નથી. તેવા જ્ઞાનના અભાવે તે અજ્ઞાની જીવ દેહાર્દિ પરભાવના વિષયમાં જ આત્મભાવની કલ્પના કરે છે.
૨૪૩
-
વિપરીત કલ્પનાના કારણથી-પરભાવ નિમિત્તથી રાગદ્વેષ–અને મેહાદિ વિભાવ ઉત્પન્ન થાય છે. મન–વચન અને કાયયેાગની પ્રવૃત્તિએ પણ પરભાવ-વિભાવને અનુકુલ થાય છે. અને તેના પરિણામસ્વરૂપ ક બન્ધનાની જાળમાં જીવ
સાતે જ જાય છે. માટે તે અન્યનાથી મુક્ત અનાવી, સ્વભાવસ્થિતિમાં રાખી, જીવને પરમ સુખના ભક્તા બનાવવાને માટે આત્મદ્રવ્યના ગુણ અને પર્યાયને વિચાર કરવા જોઈ એ.
ઃઃ
""
· 99
” એવી “હું આત્મા છું પ્રખલ ધારણાની વૃદ્ધિ કરવી, આત્માની અનન્તશક્તિ અને તેના જ્ઞાતા-દ્રષ્ટિ આદિ ગુણાને વિચાર કરવા. આત્માના પ્રત્યેક અંશમાં હું અનન્ત મળવાન આત્મા છું, એવી જાગૃતિ રાખવી. એવી જાગૃતિ લાવવાને માટે સર્વ પ્રથમ આત્માના અનન્ત ગુણાનુ સ્વરૂપ સમજવું જોઈ એ. કારણ કે તે અનન્ત ગુણાના પ્રગટીકરણને જ આત્માની સ્વભાવદશા કહેવાય છે.
આત્મ સ્વભાવમાં અનન્ત જ્ઞાનાદિની રમણતાનું નામ જ સ્વભાવધમ છે. પેાતાના આત્માના જ્ઞાનાદિ જે ગુણ છે, તેને શુદ્ધઉપયોગમાં પ્રવૃત્ત રાખવા તે જ આત્મધર્મ છે.
કેવલજ્ઞાન અને કેવલદન, તેજ અનન્તજ્ઞાન તથા અનન્તદર્શીન છે. એ બન્ને એક એક છે. તા પણ શેય