________________
આધ્યાત્મિક ક્ષેત્રે નિશ્ચય-વ્યવહાર
૨૩૭
ગૌણુતા હાવી જોઇએ. અને જ્યારે નિશ્ચયની પ્રધાનતા હોય ત્યારે વ્યવહારની ગૌણુતા હોવી જોઈએ. એવી રીતે બન્ને દ્રષ્ટિયામાં જ્યારે જેની આવશ્યકત! હાય, ત્યારે તેના જ ઉપયેગ હોવા જોઈ એ. પર`તુ અન્ય દ્રષ્ટિના તિરસ્કાર કે અપમાન નહિ હોવું જોઈએ. એ રીતે બનતું હોય ત્યાં જ આ બન્ને નયા, સ્યાદ્વાદ પૂર્વકના હોવાથી નય કહેવાય. અહિં વ્યવહારનય તે પ્રવૃત્તિ કરાવે છે. અને નિશ્ચયનય ઠેઠ વસ્તુ સુધી પહોંચાડી સ્પ` જ્ઞાન દ્વારા અનુભવ કરાવે છે.
જેએ વ્યવહારને માનતા નથી, તેએ જિન ભક્તિ, ગુરૂવંદન, તપ અને તપચ્ચકખાણ આદિ આચાર ધ ને પણ ાડી દે છે. એ રીતે આચારના ત્યાગ કરવાથી નિમિત્ત કારણના ત્યાગ થાય છે. નિમિત્ત કારણ વિના ફક્ત ઉપાદાન કારણથી કાČસિદ્ધિ થઈ શકતી નથી. માટે વ્યવહારનયને જાણવા જરૂરી છે. વ્યવહારની પ્રવૃત્તિ વિનાની, નિશ્ચય દ્રષ્ટિ વ્યર્થ છે. પરમ યાગીવર્ય શ્રી આનંદઘનજી મહારાજે શ્રી. સંભવનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું છે કે :~
કારણ જોગે હો કારજ નીપજે રે, એમાં કોઈ ન વાદ ! પણ કારણ વિણ કારજ સાધીયે રે, એ નિજમત ઊનમાદ ॥
અર્થાત્–જે વ્યક્તિ કારણ વિના કાર્ય ની નિષ્પત્તિ ઈચ્છે છે, તેવાઓની તિના વિભ્રમ થયા જ કહેવાય.
ગમે તેવા હોશિયાર તારૂં (પાણીમાં તરી શકનાર) પાણીમાં પડીને હાથપગને હલાવે નહિ તેા તરવાની કળાનું