________________
અપેક્ષા ચતુષ્ક અને સંપ્તભંગી
૨૨૧ ક્ષાથી જ માનવી જોઈએ. અપેક્ષાવાદ એ જીવનને મહાન સાથે કવાદ છે. વિના અપેક્ષા, કઈ કાર્ય થાય તે નિંદ્ય જ ગણાય છે. તેમ વાક્યપ્રગપણ અપેક્ષાની આગળ કરીને થાય તે જ સાર્થક લેખાય છે.
દુનિયાના સમસ્ત ખંડનવાદિઓના અભિમાનને શાંત કરવાને અજાતવાદ, વિવર્તલોદ, દ્રષ્ટિ સૃષ્ટિવાદ, પરિણામવાદ, દ્વૈતવાદ, અદ્વૈતવાદ, શૂન્યવાદ ઈત્યાદિ સમગ્રવાદનું સહેલાઈથી નિરાકરણ લાવવાને અને વિશ્વભરના મતભેદોને. પહોંચી વળવાને, સ્યાદ્વાદ એ જરૂરી હંથીઆર છે.