________________
૨૨૬
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
લેનાર દર્શાના તે (૧) કાળવાદ (૨) સ્વભાવવાદ (૩) કર્મ વાદ (૪) પુરૂષાર્થવાદ અને (૫) નિયતિવાદ એ પાંચ એકાંતિક દર્શીનેાનું અસ્તિત્વ ભગવાન શ્રી મહાવીરદેવના સમયમાં હતું. અને આજે પણ એકાંતિક માન્યતા ધારકો જોવા મળી રહે છે. એક કારણવાદી પેાતે માનીલીધેલ કારણદ્વારા જ કાર્ય સિદ્ધિ થતી હોવાના દાવા કરી યુક્તિયુકત દલીલેાવડે સ્વમાન્યતાનું મંડન કરવા વડે અન્ય કારણવાદીએની માન્યતાનું ખંડન કરે છે. એ રીતે એકાન્તિક કાર્ય વાદીઓમાં પરસ્પર સંઘર્ષ પ્રવર્તે છે. જેથી આહિ તનેા લેશમાત્રલાભ પ્રાપ્ત કરી શકાતા નથી. જે કારણ પેાતાને વિશેષ સ્વરૂપે વતું દેખાતુ હાય, તે કારણને જ આધાર ચુસ્તપણે સ્વીકારી લે છે. પરંતુ તેથી પૂર્ણતયા સત્યને તે પામી શકતા નથી. પૂર્વગ્રહ ઇંડી કેવળ સત્યનાજ ગ્રહણની દ્રષ્ટિપૂર્વક તેઓ વિચારે તે સ્પષ્ટ સમજાઇ આવે કે પાંચેય કારણા પાતપોતાના સ્થાને ચેાગ્ય છે. કારણના સ્વીકાર્યમાં સાપેક્ષદ્રષ્ટિ હાવી જાઈ એ. માત્ર એકના જ આધારે કાર્યસિદ્ધ થતુ'રહેવાનું કયારેય અનતુ નથી. પાંચેય કારણાને સમન્વય કરવાપૂર્વક સૂક્ષ્મબુદ્ધિથી વિચારાય તે સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે કે કઈ કામમાં એક કારણની પ્રધાનતા ભલે હાય, પરંતુ એ રવત ત્રરૂપથી જ કાર્ય સિદ્ધ કરી લે, એવુ ંતેા છે જ નહિ. આ રીતે થતા સમન્વયમાં જ સ્યાદ્વાદદ્રષ્ટિ છે. સમન્વય વિના કાર્ય માં સફલતાની આશા કરવી ફોગટ છે. ભગવાન શ્રી મહાવીર દેવને એ જ ઉપદેશ છે. અને સત્યપ્રાપ્તિને એ જ એક માગ છે.