SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ કાર્યોત્પત્તિમાં પાંચ સમવાય કારણ જગતમાં દરેક કાર્યાની ઉત્પત્તિ, કાળ વિગેરે પાંચ સમુચ્ચય કારણેાથી જ થાય છે. પાંચ કારણેામાંથી એકપણ કારણની ન્યૂનતાએ કાર્યની ઉત્પત્તિ થઈ શકતી નથી. કાર્યસિદ્ધિમાં વતાં તે પાંચે કારણેાને સમવાય (સમુચ્ચય) કારણે! કહેવાય છે. કેવળ મેાક્ષપ્રાપ્તિમાં જ, અર્થાત્ જીવને ક સ બધથી સથા મુકત થવામાં યા આત્માની સ્વાભાવિક દશા પ્રાપ્ત કરવામાં જ એ પાંચેનુ' સમુચ્ચયપણુ છે, એટલું જ નહિં, પણ જગતના સર્વાં કાર્યની ઉત્પત્તિમાં એ પાંચ કારણેા વર્તે છે. એ પાંચે કારણેા નીચે મુજબ છે. (૧) કાળ (૨) સ્વભાવ (૩) નિયતિ અર્થાત્ ભાવિભાવ (૪) પૂર્ણાંક્રિયા અને (૫) પુરૂષા. આ પાંચે કારણેા પૈકી કયારેક કોઈ એક કારણની મુખ્યતા હાય છે. તે શેષ ચાર કારણેાની ગૌણુતા હાય છે. એટલે જે કારણની મુખ્યત! વતી હાય, તે કારણથી કાર્યસિદ્ધિ થઈ, એમ વ્યવહારથી ભલે ખેલાય, પણ તે એક મુખ્ય કારણ ઉપરાંત તે સમયે અન્ય ચાર કારણેાની ગૌણપણે પણ વિદ્યમાનતા તેા અવશ્ય હેાય છે. દરેક વ્યાવહારિક કાર્યાં કેવી રીતે પાંચ કારણ મળવાથી જ થાય છે, તે ઘડાના દ્રષ્ટાંતે નીચે મુજબ સમજવું. ઘટપત્તિરૂપ કા માં જે કાળે અથવા જેટલે કાળે - ઘટ તૈયાર થાય તે કાળકારણ; માટીમાં ઘટપતિના સ્વભાવ
SR No.023343
Book TitleAatm Vigyan Part 02
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherKhubchand Keshavlal Parekh
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy