________________
યથા તત્ત્વ પ્રરૂપક શ્રી જૈન દર્શન
૧૭૫
વળી જૈનદન સિવાય અન્ય સઢ ના નિરપેક્ષભાવે એક એક નયાવલંબી હોવાથી અપૂર્ણ છે. જ્યારે જૈનદન સાપેક્ષભાવે સ` નયાવલંબી હોઈ સંપૂર્ણ દર્શીન છે.
જે દન, સ`પૂર્ણ ન હેાય, તે કદિ મેક્ષ આપી ન શકે. મેાક્ષના લક્ષ્યથી પ્રવૃત્ત થયેલ પ્રત્યેક દનામાં કાંઈકને કાંઈક તે સારૂ મળવાનું જ. પરંતુ એટલા માત્રથી એ દર્શન, પરિપૂર્ણ થઈ શકતું નથી. જે સપૂર્ણ દન હાય તેના જ મેક્ષ માટે આશ્રય કરવા જોઈએ. અપૂર્ણ દર્શન, અસત્ય દર્શીન, કદિ પણ મેક્ષ આપવા સમર્થ બનતુ' નથી. માટે પરીક્ષા, પરીક્ષાના પ્રકારો, અને એ પ્રકારોમાં કયુ દન કયાં સુધી ટકી શકે, તેનું વર્ણન, આચાય શ્રી હરિભદ્રસૂરી મહારાજે ધ બિન્દુ નામના ગ્રંથના બીજા અધ્યાયમાં ઘણું જ વિસ્તારથી કર્યું છે.
એકાંતવાદી માન્યતાથી અહિંસા વિગેરે ધર્માં ઘટી શકતા નથી. અહિં સા વિગેરે ધમેની સિદ્ધિ માટે તે એનેકાત્મક જૈનદર્શનના જ સ્વીકાર કરવા પડશે.
અનેકાન્તવાદી જૈનદનના તત્ત્વાને, ઈતર એકાંતવાદી ધમ દનાની સાથે સરખાવવા, તે તે હીરાને કાચની સાથે, સાનાને પિત્તલની સાથે, તેમ જ અમૃતને ઝેરની સાથે સરખાવવા જેવું છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે કહ્યું છે કે ઃ—
त्वच्छासनस्य साम्यं, ये मन्यन्ते शासनान्ततेरैः । विषेण तुल्यं पीयूषं तेषां हन्त हनात्मनाम्- ॥
.