________________
અપેક્ષા ચતુષ્ક અને સપ્તભંગી
૨૧૭
બાદ સત્તા, પુનઃ વિનાશ થયા પછી અભાવ, એ રીતે પદાર્થોના અસ્તિત્વ નાસ્તિત્વ અને ધર્મની વ્યાખ્યા કરે છે.
(૪) માયાવાદી કાઈક વેદાન્તદર્શન-પદાર્થની અનેિસ્થિતા, અવ્યક્તવ્યતા સ્વીકારે છે. જેમકે દૂરથી દેખવામાં આવતુ મૃગજળ, પૂર્વાંમાં વસ્તુસ્વરૂપ ભાસે છે. પરંતુ જ્યારે તેની સમીપ જવામાં આવે ત્યારે ત્યાં વસ્તુ–સ્વરૂપ કશુ'એ હેાતું નથી. તેમ જ જગતમાં જેટલા પદાર્થા છે, તે બધાજ માયાસ્વરૂપ હોઈ-અનિવચ્ચિય છે. એટલે જ તે લોકોની એવી માન્યતા છે કે “ ના સત્ય નમિથ્યા ?
(૫) પુનઃ ખીજા કોઈ માયાવાદી વેદાન્તી, સાંખ્યદર્શીનની જેમ વસ્તુની સત્તા સ્વીકારતા પુનઃ માયા હોવાથી અનિચ્ચિતાને પણ અંગીકાર કરે છે.
(૬) ખીજા વેદાન્તીએ, શૂન્યવાદી ઔદ્યોની જેમ વસ્તુની અસત્તા સ્વીકારી, માયિક હોવાથી પુનઃ અવ્યકતવ્યા પણ માને છે.
(૭) ત્રીજા માયા વેદાન્તીઓ તૈયાયિકાની જેમ કાળભેદથી વસ્તુની સત્તા તથા અસત્તા સ્વીકારી પુનઃ માયિક હોવાથી અનિર્વાચ્યતા સ્વીકારે છે.
આ રીતે ઉપરનાં દર્શના, વસ્તુની એક જ ભંગીને સ્વીકારી, પાત પેતાની રીતિએ પદાર્થ વિજ્ઞાનની સાધનામાં મશગુલ રહે છે. જ્યારે જૈન દન, સપ્તભંગીની સમૂહાત્મક વ્યાખ્યા કરી દર્શનશાસ્ત્રમાં એક અજ પ્રકાશ પાથરી