________________
૧૮૦
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
જાય કે જૈનદર્શન બધાં દનાને સાચાં માને છે, તે પછી ઉપરોક્ત મહર્ષિ આએ જૈનદશ નમાંજ સર્વોપરિતા કેમ દર્શાવી ?
આના પ્રત્યુત્તરમાં જણાવવાનું કે શ્રી જૈનદર્શન, એકાન્ત એવા કોઈપણ પ્રકારના નયવાદને ખાટો માને છે. છતાં ભૂલવા જેવું નથી કે, શ્રી જૈનશાસન દરેકે દરેક નયવાદને પેાતપાતાના સ્થાને સાચા તરીકે ગ્રહણ કરે છે. એટલે અવસરે એક નયની વાતનું પ્રતિપાદન કરે, તે પણ અન્ય નયવાદની અપેક્ષાને ગ્રહણ કરીને જ, એ એક નયની વાતનું પ્રતિપાદન કરે છે.
જૈનશાસ્ત્રોમાં બધા નચેાના પાતપાતાના સ્થાને વિનિચેોગ કરવા પૂર્વક બધા નયાને માન્ય રાખવામાં આવ્યા છે; એટલે નિશ્ચયથી પરિકમિ ત મતિવાળા સભ્યદ્રષ્ટિ આત્માઆમાં, સર્વાં નયાને વિષે સુંદર પ્રકારને માધ્યસ્થ ભાવ હાય છે. પણ એ આત્માઓનું સર્વાં નયાને વિષે જે શ્રદ્ધાન હાય છે, તે સનયાને પાતપાતાના સ્થાને સાચા માનવા, એવા પ્રકારનું હેાય છે.
જૈનશાસ્ત્રોના સાચા અને નહિ પામેલાઓ, જૈનશાસ્ત્રમાં આવતી સનયશ્રદ્ધાનની વાતને ખાટી રીતે આગળ. ધરી, ગેરસમજ ફેલાવતા હોવા છતાં, તત્ત્વના જ્ઞાતાએ એવી વાતાથી મુંઝાઈ જતા નથી.
જૈનશાસ્ત્રાની એકે એક વાત સાપેક્ષપણે જ કહેવાએલી છે. નિશ્ચય નયનું ય પ્રતિષાદન હોય અને વ્યવહાર નયનુંય પ્રતિપાદન હેાય; પણ ગમે તે એકનું પ્રતિપાદન