________________
૧૩ નિક્ષેપ
નિક્ષેપને સામાન્ય અર્થ તે વિભાગ કહેવાય છે. કોઈ પણ વસ્તુ અથવા વ્યક્તિને વિષે આપણા લક્ષને કેન્દ્રિત અનાવી શકનાર વિવિધ વિભાગો પૈકી કોઈ એક વિભાગના તે વસ્તુ અથવા વ્યક્તિ સાથે સબ'ધ જોડવા તેને “નિક્ષેપ” કર્યાં કહેવાય છે. તે (૧) નામ નિક્ષેપ (૨) સ્થાપના નિક્ષેપ (૩) દ્રવ્ય નિક્ષેપ અને (૪) ભાવ નિક્ષેપ, એમ ચાર નિક્ષેપ છે. કોઈ પણ વસ્તુના સ્વરૂપને લક્ષિત બનાવવા માટે ઓછામાં એછા ચાર નિક્ષેપા અવશ્ય કરવામાં આવે છે. (૧) વસ્તુના આકાર કે ગુણ કઈં નહિ, માત્ર વસ્તુનું નામ તે “નામનિક્ષેપા” કહેવાય છે. (ર) ગુણરહિત પરંતુ નામ સાથે આકાર તે સ્થાપના નિક્ષેપા” કહેવાય. (૩) વસ્તુના નામ અને આકાર તથા અતીત અને અનાગત (ભૂતકાળ અને ભવિષ્યકાળ) ગુણેસહિત, પર`તુ વર્તમાન ગુણૅ રહિત તે દ્રવ્યનિક્ષેપ કહેવાય. (૪) વસ્તુના નામ-આકાર અને વમાન ગુણેસહિત તે ભાવનિક્ષેપેા કહેવાય. હવે આ ચારે નિક્ષેપાની હકીકત જરા વિસ્તૃત રીતે વિચારીએ.
જગતમાં કઇ મનુષ્ય યા પ્રાણિ, અગર વસ્તુમાં ત્રણ પ્રકારે નામ અપાય છે. નામ રાખવાના પ્રકાર આ ત્રણ સિવાય ચેાથેા કોઈ નથી. વળી નામ સિવાયની કોઇ વસ્તુ હાઈ શકે જ નહિ. કારણ કે કોઈને સાધવાને