________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો છે, અને ભાવનિફોપમાં ભેદ–પર્યાય હેવાથી તે પર્યાયાસ્તિક નયને વિષય મનાય છે. કારણકે આ ચેથા નિફોપમાં તે વર્તમાનમાં વર્તતી સ્થિતિને જ અનુભવ કરવાની વિશેષતાને લીધે ભેદ જ મુખ્ય છે. તેથી ચાર નિક્ષેપોમાં ઉપર પ્રમાણે નયને વિભાગ કરવામાં આવ્યા છે.