SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો છે, અને ભાવનિફોપમાં ભેદ–પર્યાય હેવાથી તે પર્યાયાસ્તિક નયને વિષય મનાય છે. કારણકે આ ચેથા નિફોપમાં તે વર્તમાનમાં વર્તતી સ્થિતિને જ અનુભવ કરવાની વિશેષતાને લીધે ભેદ જ મુખ્ય છે. તેથી ચાર નિક્ષેપોમાં ઉપર પ્રમાણે નયને વિભાગ કરવામાં આવ્યા છે.
SR No.023343
Book TitleAatm Vigyan Part 02
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherKhubchand Keshavlal Parekh
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy