________________
અપેક્ષા અને સપ્તભંગી
ર૦૧ સપ્તભંગીમાં આવતા વિવિધ શબ્દોનું સ્પષ્ટીકરણ
પ્રશ્ન દ્વારા પ્રાપ્ત થતી ઉત્તરની તરકીબેને જૈનતત્વવેત્તાઓએ સપ્તભંગસ્વરૂપે સાત પ્રકારે બતાવી છે. માટે જ સાત છે, એવું સમજી લેવાનું નથી. હકીકતમાં આઠમ પ્રકાર કઈ બતાવી શકયું જ નથી, માટે આ સાત જ છે. એ વાતને સ્વીકાર કરીને આપણે આગળ ચાલીએ.
આ સાતભંગદ્વારા વસ્તુના ધર્મ અંગેના જે જુદા નિર્ણ થાય છે, એ સાતેસાત, સ્પષ્ટ નિશ્ચિત અને સ્વતંત્રહેવા છતાં, એ પ્રત્યેક વિધાનમાં વસ્તુનું પૂર્ણ ચિત્ર નથી.એ સાતેને આપણે સ્વતંત્ર રહેવા દઈએ, અને એ દરેકને આપણે વસ્તુનું એક પૂર્ણ ચિત્ર” સમજી લઈએ તે તે આપણી તેવી સમજ
એકાંતિક” અને બેટી ગણાશે. વસ્તુનું અનેક ધર્માત્મકપણું સમજવા માટે જ “અનેકાંતદ્વારા આપણે આ બધુંય તપાસીએ છીએ. માટે એ સાત ભંગ મારફત જે જે જુદાં જુદાં સ્વરૂપ થાય છે, તે બધાને ભેગા કરીએ, ત્યારે જ આપણને વસ્તુનું સંપૂર્ણ ચિત્ર જોવા મળશે.
સપ્તભંગીન પ્રત્યેક ભંગને પ્રારંભ જેમ “સ્થાત્ ” શબ્દથી થાય છે, તેમ સ્યાત્ પૂર્વક વ્યવહાર કરાતા જ તે ભંગના અને એવકાર “જ” કાર લગાડવો જોઈએ. બાકી સ્થાત્ રહિત, અસ્તિ-નાસ્તિની વિચારણામાં “જ” કારને ઉપયોગ કરવાનો અધિકાર નથી. જો કે “જ” કાર સિવાય, અસ્તિ-નાતિ વગેરેની વિચારણા કરી શકાય છે. અને તે