________________
અપેક્ષા અને સપ્તભંગી
૨૦૭
છે. ચતુષ્ક શબ્દથી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એ ચારે સમજવા. ઘડાના દ્રષ્ટાંતે વિચારાતા આ સાતે ભંગ પૈકી પહેલા ભંગમાં, આ ચતુષ્ક કેવી રીતે લાગુ પડી શકે તે પણ સમજીએ.
(૧) દ્રવ્યની અપેક્ષાથી ઘડો માટીને છે. માટે માટી, એ, ઘડાનું સ્વદ્રવ્ય છે. (૨) ક્ષેત્રની અપેક્ષાથી ઘડે બહારના ખંડમાં પડેલે છે, તે તેનું સ્વક્ષેત્ર થયું. (૩) કાળની અપેક્ષાથી ઘડે, કારતક માસની બનાવટનો છે, તે તેને સ્વકાળ થયો. (૪) ભાવની અપેક્ષાથી ઘડો કાળારંગને છે, તે તેને સ્વ-ભાવ થાય છે. એટલે આ પ્રથમ કસોટીએ એક નિર્ણય આપણને આપે કે “ઘડે છે.”
ભંગ બીજે ઃ ચારનારા ઘટઃ સ્યાતૂનઅસ્તિ+એવ ઘટ=એ પાંચ શબ્દોના મિલનથી બનેલ આ વાકયને અર્થ એ થાય છે કે-કથંચિત્ ઘડો નથી જ.
આ બીજા ભંગદ્વારા આપણને એ જાણવાનું મળ્યું કે ઘડે જે છે, તે સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાથી છે. પરંતુ એ જ ઘડો પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાથી નથી અર્થાત્ પૂર્વોક્ત ઘડે છે ખરે, પણ તે તાંબાને નથી. અંદરના ખંડમાં પડેલે નથી, માગસર માસને બનાવેલ નથી, અને લાલ રંગને નથી.
ભંગ ત્રીજો : ચાતિનાસ્તિ જૈવ પરઆ વાક્યની સંધિ છૂટી પાડતાં, સ્યાહૂઅસ્તિન+અસ્તિચએવ+ધટ, એ શબ્દો આપણને દર્શાવે છે કે-કથંચિત્ ઘડે છે જ, અને કથંચિત નથી જ.
એ થાય કે આ
કાળ ભાવની અને