________________
૧૯૨
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
અથવા તેા પૂજ્ય કે પ્રિયના નામથી તેમની તારીફ કરે કે પ્રશંસા કરે તે આપણે રાજી થતા નથી ? થઈ એ જ છીએ. આથી નામનિક્ષેપો ખોટા છે, એમ કેમ કહેવાય ? તેજ પ્રમાણે પેાતાના પૂજ્ય વિગેરેના ફોટાએ લઈ ને કોઈ દુષ્ટ આચારવાળી સ્ત્રી આદિની સાથે રાખી, તેના ઉપરથી કુચેષ્ટાવાળી છબી ઉતરાવી લઈ, કોઈ નાલાયક માણસ સ્થળે સ્થળે અવવાદ બેલે, તા તેથી સ્થાપનાનિક્ષેપો નહિ માનનારાઓને પણ શું ક્રોધ નહિં ચડે ? અવશ્ય ચડશે જ. નામ અને સ્થાપનાની જેમ, પેાતાના પૂજય આદિની આગળપાછળની અવસ્થાની બુરાઈ યા ભલાઈ સાંભળવાથી રાષ યા તા આનંદપેદા થાય છે, અને પૂજયની વર્તમાન સાક્ષાત્ અવસ્થાનાએવણું વાદ-અપશબ્દ-અપમાન સાંભળવાથી પણતેના રાગીલાક અવશ્ય દુઃખને પામે છે.તેથી ચારે નિક્ષેપાઓમાં પૃથક્પૃથપણે પણ અસર નીપજાવવાની શક્તિ પ્રગટ પણે રહેલી હાવાનુ સ્પષ્ટ થાય છે, કેટલાક કિલપ્રુ કવાળા જીવને, નામાદિ ત્રણ નિક્ષેપા, અસર થવાના કારણુરૂપ ન પણ થાય, તેથી કોઈનેય ભાવ-અસરના કારણરૂપ નહિં થવાનું માની લેવુ જોઇએ નહિ.
આમ આ ચાર નિક્ષેપામાં આપણે એક જ વસ્તુ યા વ્યક્તિને ચાર જુદા જુદા પ્રકારની રીતિએ એળખીયે છીએ. પહેલા પ્રકારમાં એળખવા માટેની સંજ્ઞા અથવા નામ, બીજામાં મૂળ વ્યકિતના આકારની અથવા નામની અન્ય વસ્તુમાં સ્થાપના, ત્રીજામાં ભૂતકાળ અથવા ભવિષ્યકાળના વમાન