________________
નિક્ષેપ
૧૮૯
66
કરીએ છીએ, ત્યારે તે દ્રવ્ય નિક્ષેપ ” થાય છે. જેમ પુત્રને પટ્ટાભિષેક કરીને રાજ્ય કાર્યાંથી નિવૃત્ત થવાવાળાને પણ રાજા કહેવાતા હતા. અથવા રાજ્ય પ્રાપ્ત થવાવાળા કુંવરને પણ રાજા કહેવાતા હતા. ઘીના ઘડા કે જેમાં ઘી ભયુ હતુ. તે ખાલી થયા ખાદ પણ ઘીના ઘડા જ કહેવાય. છે. અને ઘી ભરવાને લાવેલા ઘડા, ઘી ભર્યાં પહેલાં પણ ઘીના ઘડા જ કહેવાય છે. એ ભૂત અને ભાવિની અપેક્ષા પૂર્ણાંક તેને તે નામે કહેવુ' તે દ્રવ્યનિક્ષેપો કહેવાય છે. આ રીતે કાઇપણ વસ્તુના દ્રવ્યનિક્ષેપે વિચારતાં પ્રથમ તેના ભાવનિક્ષેપા પ્રત્યે લક્ષ જાય છે. અને પછી તે વસ્તુના ભૂત ભવિષ્યકાળનાં કારણરુપ દ્વવ્યનિક્ષેપાપણે સ્વીકારાય છે. ચેાથા ભાવનિક્ષેપાનું લક્ષણ દર્શાવતાં શાસ્ત્રકાર કહે છે કેઃ ---
भाव विवक्षित क्रियाऽनुभूति, युक्तौ वै समाख्यातः । सर्वज्ञ रिंद्राद्रिव दिर्हेदनादि, क्रियाऽनुभावत् ॥
અવ્યાકરણની વ્યુત્પત્તિ દ્વારાએ, અથવા શાસ્ત્રના સંકેતથી, અથવા લેાકેાના અભિપ્રાયથી, જે જે શબ્દોમાં જે જે ક્રિયાએ માન્ય કરાઈ હેાય તે તે ક્રિયાઓના તે તે વસ્તુઓમાં વન હોય છે, ત્યારે તે વસ્તુના “ ભાવરૂપ,” સÖજ્ઞાએ કહ્યું છે. જેમ પરમ ઐશ્વર્યાં પપિરણામના ભાગને ભાગવતા ઈંદ્ર છે, તે જ ભાવ ઇંદ્રના વિષય છે. કેમકે જે કાળમાં સાક્ષાત્ રૂપ ઈંદ્રમાં પરમ અશ્વયની ક્રિયાના અનુભવ થઈ રહ્યો છે. એ ભાવસ્વરૂપ વસ્તુઓને જૈનસિદ્ધાન્તકારે “ ભાવનિક્ષેપ ” ના વિષયસ્વરૂપ માન્ય છે. એટલે
''