________________
યથાર્થ તત્ત્વ પ્રરૂપક શ્રી જૈન દર્શન
૧૭e
તે પછી જૈનદર્શન અને અન્ય દર્શનેની દ્રષ્ટિમાં માન્યતાભેદ માની જૈનદર્શનમાં યથાસ્થિત અર્થનું નિરૂપણ, અને અન્યદર્શનમાં અસ્થાનને આગ્રહ છે, એમ કેમ કહી શકાય ?
આ પ્રશ્નના ઉત્તરમાં જણાવવાનું કે જૈનદર્શન અને જિનેતર દર્શનની માન્યતા વચ્ચે ઘણે તફાવત છે. તે બાબત અહિં સંક્ષેપમાં જ સામાન્યરીતે વિચારી લઈએ.
જેનદર્શન અને જૈનેતરદર્શનમાં શાબ્દિક સામ્યતા જેવી કેટલીક સામ્યતા હોવા છતાં પણ, પુન્ય, પાપ, સંવર નિર્જર, બંધ અને મેક્ષ વગેરેને જે અને એટલે વિચાર જૈનદર્શને દર્શાવ્યો છે, તે અને તેટલે વિચાર અન્યત્ર છે જ નહિં.
બીજી વાત એ છે કે શ્રી જૈનદર્શને આત્માનું જેવું સ્વરૂપ દર્શાવ્યું છે, તેવું સ્વરૂપ બીજે દર્શાવ્યું નથી. તથા ત્યાં ઘણુંઘણી વિપરીત કલ્પનાઓ કરવામાં આવી છે. સામાન્યરીતે આત્મા, પુન્ય-પાપ વગેરે તત્ત્વોને માનવાં, અને તે ત જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે માનવાં, એમાં સામાન્ય ભેદ નથી.
સામાન્યરીતે ઇતરદર્શને એકએકનયને પકડીને ચાલનારાં છે, જ્યારે શ્રી જેનદર્શનમાં સર્વનને પિતપતાના સ્થાને માન્ય કરવામાં આવ્યા છે. આથી કેઈપણ એક નયના પ્રતિપાદનને મળતું પ્રતિપાદન, શ્રી જૈનશામાં મળી આવે, અને તેથી તત્ત્વને નહિં સમજનારાઓને એમ પણ થઈ