________________
૧૩૬
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો તેવા જ કલ્પી શકાય છે. આ લેકસ'સ્કારને અનુસરીને વતું વિચાર અને વાણીનુ પ્રવર્ત્તન તે (૧) સંકલ્પ (૨) અશ, અને (૩) આરોપ, એમ ત્રણ રીતે થાય છે.
46
કા પ્રવૃત્તિના પ્રાર’ભ ન થયેા હાય છતાં પ્રવૃત્તિ કરવાના સંકલ્પ માત્રથી પણ તેને પ્રવૃત્તિવંત ગણાય છે. અહારગામ જવાની તૈયારી કરતા હોનારને “ કયાં જાએ છે? ” એમ પુછનારને તે કહેશે કે આજે હું મુંબઈ અગર કોઈ અન્ય અહારગામ જાઉ છું. આ ઉત્તરને વગરવાંધે તે પુછનાર સમજી લે છે, એ એક લેાકરૂઢિ છે. આ રીતે તે વચન વ્યવડાર તે સકલ્પનૈગમનયની અપેક્ષાવાળા કહેવાય.
વસ્તુના માત્ર એક જ અંશગ્રહીને પણ સ વસ્તુને પ્રમાણ કરવામાં થતા વિચાર કે વાણીપ્રયોગ તે, અ શનૈગમનય છે. જેમ કાઈ વસને સહેજ અગ્નિના તણખા લાગતાં મળી જતા વજ્રના અમુક ભાગને જોઈને એકદમ ચોંકી ઉઠી એલીએ છીએ કે મારૂં વસ્ત્ર ખળી ગયું. અહિં વસ્ત્રનુ અળવાપણું અમુક અંશે જ હોવા છતાં, અંશે બળી ગયુ એમ નિહુ' ખેલતાં મારૂ વજ્ર ખળી ગયું એમ જે એલાઇ જાય છે, એ પણ લૌકિક સંસ્કારના અનુસરણુરૂપે હોઈ તે રીતે . વત્તા વાણીવ્યવહાર તે, અંશનેગમનયની અપેક્ષા વાળા કહેવાય.
પોતાના વડીલની કે પુજ્યની દેવગત યા નિર્વાણતિથિ, જન્મતિથિ આવે ત્યારે કહેવાય છે કે આજે અમુકની દેવળત યા નિર્વાણ તિથિ છે. અગર જન્મતિથિ છે. લાકે એ દિવસેાને