________________
યથા તત્ત્વપ્રરૂપક શ્રી જૈન દર્શન
૧૬૭
પામતા આત્માની અનેકતા પણ સ્વીકારવી પડશે. વળી દરેક આત્મા વ્યક્તિગત જુદો હેાવાથી પણ તેની અનેકતા વતે છે.
હવે દ્વૈતવાદ અને અદ્વૈતવાદ અગે વિચારીએ તે સ આત્માએમાં અરસ્પરસ કથંચિત્ દ્વૈતપણું અને કથંચિત્ અદ્વૈતપણું એમ બન્ને ખાખતા ઘટી શકે.
સ'સારી જીવેામાં તપાસીએ તે કેવળ પેાતાના ખરાઅર સ્વરૂપ-પ્રમાણે દરેક આત્મા સરખા હૈાવાના કોઈપણ દાખલેો મળવા મુશ્કેલ છે. દરેકમાં કંઈ ને કંઈ તા ફેરફાર રહેવાના જ. કોઈમાં કોઈ ગુણ ઢકાયેલેા, તેા કેાઈમાં વળી બીજો ઢકાએલેા. તેમજ કઈમાં અમુક ગુણ છૂપો, તેા કોઈમાં અમુક ગુણ જાહેર. એ રીતે કઈકને કઈક ફેરફાર તા રહેતા જ હાવાના કારણે સંસારી જીવામાં દ્વૈતપણું અર્થાત એક બીજાથી ભિન્નપણું સ્પષ્ટ જણાય છે. જ્યારે મેક્ષપામેલ આત્માએ સર્વે સરખા જ છે. આ રીતે સગુણેાની સંપૂપણે પ્રગટતા હોવાના કારણે દરેક મુક્ત આત્મામાં પોતપતાના ગુણા સ્વતંત્ર હોય છે. જેવા ગુણા એક આત્મામાં છે, તેવા ખીજામાં છે. છતાં દરેક આત્મા એક બીજાથી જુદા છે. વિશુદ્ધ સુવર્ણની એકએક તાલાની, એક જ સરખી છાપના માર્કાવાળી, એક જ ઘાટની એકસેા લગડીએ લઈ એ. દરેકમાં સરખી છાપ, સરખા સીક્કો, સરખા ગાળાકાર વગેરે વગેરે છતાં એકની છાપ–સીક્કો અને ગોળાકારની માલીકી પાતપેાતાની જ છે. બીજાની નથી. જેમ પાતપેાતાના સીક્કો, ગાળાકાર અને છાપની માલીક તે તે લગડી જ છે. તેવી