________________
યથાર્થ તત્વ પ્રરૂપક શ્રી જૈન દર્શન
૧૬૯ પિતપોતાનું ચૈતન્યપણું પ્રત્યેક આત્મામાં ભિન્ન સ્વતંત્ર હોવા છતાં, ચૈતન્યના હિસાબે સર્વ જી સમાનધમ છીએ. આ અપેક્ષાએ અદ્વૈતવાદના સિદ્ધાન્તને સ્વીકારી લેવામાં વાંધો નથી. અહીં આપણને અનંત આત્માની વચ્ચે એક માત્ર આત્મતત્વનું જ દર્શન થાય છે. અહીં આત્મા અદ્વૈતક પ્રતિપાદક “ગયા” પણ સત્ય છે.
અહિં સમજવું જરૂરી છે કે અદ્વૈતવાદ એ સર્વજી પ્રત્યે મૈત્રીભાવને પ્રેરક છે. અને દ્વૈતવાદ તે પિતાના આત્મગુણોને વધુ વિકસીત બનાવવાનો પુરુષાર્થ કરવા માટે પ્રેરક છે.
એલે અદ્વૈતવાદ જ એકાંતે માન્ય રાખવાથી તે હું પણ સિદ્ધ પરમાત્મા સરખેજ છું. મારામાં અને તેમનામાં કંઈ ફેરફાર નથી, એ અહંભાવ પેદા થશે. અને આત્મા, આત્મિકગુણોની વિકાસ પ્રવૃત્તિમાં ઉપેક્ષાવાળ બની રહેશે. એવી રીતે એકલે દ્વૈતવાદ જ એકાંતે માન્ય રાખવાથી “આ” મારે સ્વાર્થ, અને એ બીજાને સ્વાર્થ એવા સંકુચિત વિચારવંત બની રહેવાશે. જગતના હિતની ઉપેક્ષા કરી પિતાના હિત માટે જ પ્રયત્નશીલ બનશે. અને વૈયક્તિ સ્વાર્થના લક્ષ્યવાળે બની રહેવાથી અનેકવિધ પા૫વૃત્તિવંત બની જવાશે. માટે સ્વ અને પરના હિતમાટે, દ્વૈતવાદ અને અદ્વૈતવાદ એ બનેને સાપેક્ષ પણે સ્વીકારનાર જ સત્યાગી કહેવાય. બેમાંથી એકની ઉપેક્ષા કરી માત્ર પિતાને જ માન્ય એકલો દૈતવાદ કે અઢેતવાદના આગ્રહી બની રહેવાથી, કાંતે મૈત્રી ભાવથી અને