________________
૧૪૪
આત્મવિજ્ઞાન-ભાગ ૨ વસ્તુ પણ ભિન્નભિન્ન જ માનવી ઘટે. આમ વિચારી તે કાળ અને લિંગ આદિભેદે અર્થભેદ માને છે.
વસ્તુ, ગમે તે કઈ વ્યક્તિ (પ્રાણી અથવા પદાર્થ) હોય, ગુણ હોય, કિયા હોય અથવા સંબંધ હોય, પરંતુ તેના અંગે જે શબ્દ, જે અર્થને (વસ્તુનો) વાચક કે સૂચક હોય તે અર્થને-તે વસ્તુને દર્શાવવા તે જ શબ્દ વાપરવાની
શબ્દનય” કાળજી રાખે છે. નરજાતિ અને નારીજાતિ રૂપ લિંગભેદ દર્શાવવા માટે આ શબ્દનય, પુરૂષ-સ્ત્રી; ગર્દભગર્દભી, કુતર–કુતરી; મેર–ઠેલ પુત્ર-પુત્રી વગેરે જુદાજુદા શબ્દોને પ્રવેગ કરશે.
લેટો-લેટ; ટેકરટેકરી; કુઓ-કુઈ પહાડ–પહાડી, પ્યાલે અને ખાલી વગેરેને એકબીજાની સરખામણીમાં નાનામેટાપણું હોવાને પરિણામભેદ દર્શાવવા આ નય જુદાજુદા શબ્દો વાપરે છે.
કાકે, ભત્રીજે; મા-ભાણેજ, બાપ-દીકરે, સસરજમાઈ વગેરે સાપેક્ષ સંબંધના દાખલામાં જુદા જુદા માણસના સંબંધે જુદું જુદું સગપણ ધરાવતા કોઈપણ એક માણસ અંગે બેલતાં, પ્રત્યેક સગપણ સંબંધને જુદું જુદું જણાવવા આ “શબ્દનય” જુદાજુદા શબ્દોને ઉપયોગ કરશે.
વળી શબ્દનય તે, કોઈપણકિયા ભૂત, ભવિષ્ય કે વર્તમાનમાં થઈ હશે, થવાની હશે કે થતી હશે તે તે કિયા અંગે તે તે કાળજ વાપરવાની કાળજી રાખશે. એક વસ્તુ માટે એક વચની અને અનેક વસ્તુ માટે બહુ વચની