________________
સાતનયથી જીવસ્વરૂપ
૧૫૩
આત્મપ્રદેશપર ગમે તેટલું કર્માવરણ વતું હોવા છતાં પણ આઠરૂચક પ્રદેશે તે સદાને માટે નિરાવરણ હેાવાથી પ્રત્યેક સ`સારી આત્મામાં પરમાત્માના અંશનુ તેા અસ્તિત્વ છે જ. પરમાત્મપણું તે વ્યક્તિત્વસૂચક નથી, પણ આત્માની ક્રર્માવરણરહિત દશા સૂચક છે. એ દશા, અંશે પણ સદાના માટે સ` સસારી જીવામાં હેાવાથી સર્વ જીવમાં બ્રહ્મ ( પરમાત્મા ) ને વાસ હેાવાનું કથન, મૈગનનયપૂર્વકના આત્મસ્વરૂપ વિચારથી સત્ય છે.
ચેતના, એ જીવનુ` લક્ષણ છે. પ્રત્યેક જીવમાં ચેતનપણું હોય જ. માટે ચેતના લક્ષણ વડે કરીને સજીવ એક જ પ્રકારે છે. વળી જે ગુણા સિદ્ધ પરમાત્મામાં છે, તે સગુણા પ્રચ્છન્ન ભાવે સર્વ સ’સારી જીવામાં પણ છે. એટલે સ`સારી અને સિદ્ધજીવા, ગુણાએ કરીને એક જ જાતના છે. જીવનું અદ્વૈતપણુ' કહેવામાં જીવના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, અને વીરૂપ લક્ષણમાં દ્રષ્ટિબિન્દુ હાય, તે તેા વ્યાજબી છે. વ્યક્તિ વિશેષ અને લક્ષણ સ્વરૂપના ભેદ સમજયા વિના, “ સર્વ જીવાને એક જ ” કહેવાથી તે અસત્યભાષી સિદ્ધ થાય છે. કારણ કે લક્ષણ સ્વરૂપે સર્વ જીવાને એક જ કહેવામાં વાંધા નથી. પરન્તુ વ્યક્તિ વિશેષે તા સંસારી જીવા અરસ્પરસ એક બીજાથી અને માક્ષ પામેલ જીવેાથી ભિન્ન છે. એ રીતે આત્મગુણેાની પૂર્ણ પ્રગટતાએ સ સિદ્ધ જીવા એક જ હોવા છતાં, તેમાં પણ વ્યક્તિ વિશેષે તા તેઓ એક બીજાથી ભિન્ન છે. સંગ્રહનયના હિસાબે
,,