________________
૧૫૪
આત્મવિજ્ઞાન-ભાગ ૨ અદ્વૈતપણું કહેવામાં જીવના જ્ઞાનાદિક ગુણોનું પ્રચ્છનભાવે અને અવિર્ભા હોવાપણાને ખ્યાલ હોવો જોઈએ. એ લક્ષણ ઉપરથી જ કહેવાય છે કે, જે એકને જાણે તે સર્વને જાણે છે. આ સંગ્રહનય મુજબ, જીવન અનંતજ્ઞાનાદિ ગુણોનું ભાન થવાથી સત્તાગત ગુણોને પ્રગટ કરવા, આત્મા, પુરૂષાથી બને છે.
સત્તાગત આત્મગુણોને પ્રગટ કરવામાં આકાંક્ષિત આત્માની, સાધ્યને અનુકુલ, બાહ્ય આચાર પ્રવૃત્તિ સતત ચાલુ હોવા ટાઈમે કદાચ વચ્ચે વચ્ચે તે આત્માના આંતરિક પરિણામેનું પરિવર્તન થયા કરે, તે પણ બાહ્યપ્રવૃત્તિમાં આત્મા, આરાધક તરીકે ઓળખાય છે. એટલે કે બાહ્ય પ્રવૃત્તિ ચાલુ હોય ત્યાં સુધી આરાધકપણું અખંડ છે, એમ વ્યવહાર નથી બેલાય છે. કારણ કે વ્યવહાર નયમાં સાધકના અંતરંગ પરિણામ પ્રત્યે દ્રષ્ટિ બિન્દુ નહિં હતાં, સાધકની આચાર કિયા તરફ મુખ્યત્વે છે. સત્તાગત આત્મગુણેને સંપૂર્ણ પણે પ્રગટ કરવારૂપ કાર્યમાં, જ્ઞાનાવરણીય-દર્શનવરણીય મેહનીય અને અંતરાય એ ચાર ઘાતકર્મના ક્ષપશમપુર્વક અને ક્ષય થવા પૂર્વક, આત્મામાં પ્રગટ થતા ક્ષપશમ અને ક્ષાયિક ભાવ જ ઉપાદાન કારણ છે. પરંતુ તે ઉપાદાન કારણની ઉત્પત્તિમાં, જ્ઞાની પુરૂષોએ નિયત કરેલા બાહ્યાચાર-કિયા, તે નિમિત્ત કારણ છે, સિદ્ધ અવસ્થા તે સંપૂર્ણ ક્ષાયિક ભાવે છે. પરંતુ તે ક્ષાયિકભાવની ઉત્પત્તિમાં નિમિત્ત કારણરૂપ બાહ્યાચાર–ક્રિયાને ફાળે હેવાથી આંતરિક