________________
સા તનયની સમજ
૧૩૭
^
^^
^^^
જન્મ, દેવલોક યા નિર્વાણદિવસ માની એ પ્રમાણે વ્યવહાર કરે છે. આ પણ એક જાતની લેકરૂઢિ છે. અહિં વર્તમાન ઉપર ભૂતકાળને આરોપ કરવામાં આવે છે.
વળી અછતને છતાપણે આરોપ કરવારૂપ “ટ્રવ્યા રોપ, સ્વઅપેક્ષાએ કે પર અપેક્ષાએ ગુણને દ્રવ્યપણે એરોપ કરવારૂપ “ ગુરેપ, તથા વસ્તુના અતીતઅનાગતકાળનું વર્તમાનમાં આરેપ કરવાપણું તે “કાળારેપ,” અને કારણને વિષે કર્તાપણાને આરોપ તે “ કારણું રોપ, આ પ્રમાણે અનેકવિધ આરોપ છે. તે બધા “આરોપ નંગમ” નયના સંસ્કાર છે.
આપનગમમાં “ઉપચારનૈગમ” પણ અંતર્દૂત થાય છે. જેમકે ઘરના વ્યવહારને ભાર વહન કરનારને કહેવાય છે કે આ તે ઘરને મોભ છે. કાર્યમાં અહનિશ મદદનીશ બની રહેનારને કહેવાય છે કે “આ મારી આંખની કીકી છે.” અગર આંધળાની લાકડી છે. આ કેટલેક વચનવ્યવહાર યા માન્યતા તે બધા ઉપચાર નગમનાં ઉદાહરણો છે. આ પ્રમાણે વિવિધ લેક રૂઢિઓમાંથી પડેલા સંસ્કારને પરિણામે, જે વચનવ્યવહારો યા માન્યતાઓ જન્મે છે, તે બધાને નિગમનયને નામે પહેલી શ્રેણિમાં મૂકવામાં આવે છે.
વળી નિગમનય તે ધર્મ અને ધમી પૈકી કઈ એકને ગૌણરૂપે અને બીજાને મુખ્યરૂપે ગ્રહણ કરે છે. જેમકે જીવના સ્વરૂપ નિરૂપણમાં એના જ્ઞાનાદિગુણે ગૌણરૂપ-હેય છે, અને