________________
આત્મિક ગુણાની સમજ
નિરાવરણ દશાની પ્રાપ્તિમાં આત્મા, લેશમાત્ર પણ દુ:ખ વિનાના કાયમી `પૂર્ણ સુખી.
૩૫
જેમ જવરાદિ વ્યાધિથી પીડાતા મનુષ્ય, તે વ્યાધિની ન્યૂનાધિકતાનુસાર, ન્યુનાધિક્તાએ પણ દુઃખી તો ખરો જ. અને વ્યાધિની સંપૂર્ણ નષ્ટતાએ શારીરિક દ્રષ્ટિએ સ'પૂર્ણ સુખી ગણાય. તેમ આત્મિક દ્રષ્ટિએ યા આધ્યાત્મિક દ્રષ્ટિએ આત્માનુ સુખીદુઃખી પશુ', ક`પડલસમૂહની ન્યૂનાધિકતા અને સર્વથા નષ્ટતાના અનુસારે સમજવું. માટે જ વિવેકી આત્માના મુખ્ય પુરૂષાર્થ, મુખ્યધર્મ, એ ગુણત્રયીની પ્રગટતા માટેના જ હાવા જોઈ એ. એ ગુણત્રયસ્વરૂપ આત્મિક ગુણાના, આત્માના સ્વરૂપને અને આત્માની સ્વાભાવિકદશાને ખ્યાલ જ્યારે જીવને થાય—સમજાય—સ્વીકારાય, ત્યારે જ મનુષ્યને તે માટેના પુરૂષાર્થ કરવાની ઉત્કંઠા જાગે.સયેાગાનુસાર પ્રયત્નશીલ અને, અને પોતાના તે ગુણાની સ`પૃષ્ણ પ્રગટતા ન થાય, ત્યાંસુધી તેની પ્રગટતાના જ ખ્યાલવાળા—લક્ષ્યવાળા અની રહે. ભારતનાં વિવિધકાળે વત્તતાં વિવિધ આસ્તિક યા આધ્યાત્મિક આત્મવાદી દેનામાં પણ મનુષ્યને જ્યાંસુધી આત્માના જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ગુણાનુ ભાન ન આવે, એ ગુણા જ આત્માના સ્વસ્વરૂપી હાવાની શ્રદ્ધા ન જાગે, ત્યાંસુધી સંસારિક ભાગ સામગ્રીના સથા ત્યાગ પૂર્ણાંક ચેાગીપણું સ્વીકારી, અનેક રીતે તપ-જપ આદિ કાયકષ્ટ સહન કરવા છતાં પણ આત્માની સ્વભાવ દશારૂપ વાસ્તવિકસુખની પ્રાપ્તિ થઈ શકતી જ નથી.