________________
૮ અનેકાન્ત તે સત્ય
અને
એકાન્ત તે અસત્ય સત્યનાં અનંતરૂપ છે. જેથી અનંતરૂપોમાં જ તેનું દર્શન થઈ શકે છે. અનેક રૂપાત્મક સત્યને અનેક રૂપમાં સ્વીકારવું તેને અનેકાન્ત કહેવાય છે. માટે અનેકાન્તદ્રષ્ટિ જ પૂર્ણ સત્ય છે. વસ્તુના અનંત ધર્મોનો સ્વીકાર કરનાર હોવાથી તે અનેકાન્તવાદ, વિભેદમાં અભેદ દેખે છે. સંઘર્ષોમાં સમન્વય સાધે છે.
વિચારજગતનું અનેકાન્ત જ્યારે વાણીમાં ઉતરે છે, ત્યારે તે સ્યાદ્વાર કહેવાય છે. એક વિચારકણ, બીજા વિચાકરણથી એકદમ નિરપેક્ષ ન હોય તે જ તેને સ્યાદ્વાદ કહેવાય.
વિશ્વનો પ્રત્યેક વિચારક, જીવન અને જગતના સંબંધમાં પિતાની એક નવી દ્રષ્ટિ દેખે છે. પરંતુ જે તે બીજા વિચારકથી એકદમ નિરપેક્ષ બની પિપિતાને જ વિચારઅંશ, પૂર્ણ સત્ય તરીકે માનીલે, તે તેનું સત્ય પણ, અસત્ય બની જાય છે. કેમકે ચિન્તનને પ્રત્યેક અંશ, સત્યના એક અંશને અનાવૃત્ત કરે છે. સમુદ્રની લહેર તે સમુદ્રને જ અંશ છે, તેવી રીતે વાણને દરેક અંશ સત્યને જ અંશ છે.
વિચારથી એક નીલે, પ્રત્યેક
સક