________________
એકાન્ત તે અસત્ય
૧૧૫ એકની તે કયારેક બીજાની વિવેક્ષા હોય છે. જ્યારે જેની વિવક્ષા ત્યારે તે પ્રધાન (મુખ્ય), અને બીજા અપ્રધાન (ગૌણ) થાય છે. પરંતુ મુખ્યરૂપે વ્યવહારતા ધર્મ સમયે, ગૌણરૂપે વત્તી રહેતા વસ્તુધર્મના અસ્તિત્વને ઈન્કાર તે નહિં જ હોવું જોઈએ.
લૌકિક વ્યવહારમાં પણ વચન (બોલવાના) વ્યવહાર અનેકાન્તરૂપે વ્યવહારાય છે, તેમાં અપેક્ષાવાદને ઉપગ તે થાય જ છે. અહિં નયાદિ તાત્વિક દ્રષ્ટિએ વચનમાં વપરાતી અપેક્ષાને ખ્યાલ નહિં છેવા છતાં પણ બેલવામાં અમુક વચન આમ પણ બેલાય અને અન્ય રીતે પણ બોલાય એટલી જ માત્ર સમજ હોવાથી વિપરીત રીતે બેલાતા વચનમાં પણ વિરોધ મનાતું નથી.
પિતાના પુત્રને બેટા કહીને બોલાવતે પિતા, પિતાના પ્રપૌત્ર દ્વારા પોતાના તે પુત્રને બોલાવવાનું હોય, ત્યારે એમ પણ કહે કે, જા, બાપાને લાવી આવ. અહિં કઈ તેને (પિતાને) એમ ન કહી શકે કે “બાપાને બોલાવ” એમ કેમ કહો ? કારણ કે ત્યાં બાપાપણું તે પુત્રની અપેક્ષાપૂર્વક કહેવાય છે. પિતાની (તે બાપની) અપેક્ષા પૂર્વક કહેવાતું નથી. અહિં નયસ્વરૂપ તત્ત્વજ્ઞાનની સમજ નહિ હોવા છતાં એક જ વસ્તુને વિરોધસ્વરૂપે (બેટા અને બાપા) પણ કહી શકવામાં અસત્ય મનાતું નથી.
હલવાઈની દુકાને મીઠાઈ લેવા જનાર એક વ્યક્તિએ હલવાઈને પૂછયું કે પેંડા છે? પિતાની દુકાનમાં પેંડા હોવા