________________
એકાન્ત તે અસત્ય
૧૧૭
શુદ્ધ સ્વરૂપને કોઈપણ જાતની ન્યૂનતા યા વિપરીતતા રહિતપણે તે સર્વજ્ઞ વીતરાગ પુરૂષ જ સમજાવી શકે છે. છદ્મસ્થ યા અસČજ્ઞ પુરૂષોએ કહેલ આત્મસ્વરૂપમાં અધુરાસ અગર વિપરીતતા યા તા એકાન્તવાદ સભવી શકે. માટે સજ્ઞ—વીતરાગ પુરૂષોનુ' કથન તેજ આપ્તવચન છે. તેવા આપ્તપુરૂષાના વચનસંગ્રહરૂપ ગ્રÛાને શાસ્ત્રો યા આગમ તરીકે ઓળખાવાય છે. આવાં શાસ્ત્રવાયા સમજવામાં . પણ એકાન્તદ્રષ્ટિવાળા મનુષ્ય ભૂલ ખાઈ જાય છે. જેથીતે સત્ત્વવાકયા પણ સમજનારની એકાંગીદ્રષ્ટિના કારણે વિપરીત ભાવી બની રહે છે. જ્યારે અનેકાન્તદ્રષ્ટિથી શાસ્રવાકયા જોનારને અને સમજનારને જ યથાર્થ સ્વરૂપે ગ્રાહ્ય બની શકે છે.
વેદવાકયાને એકાન્ત દ્રષ્ટિથી જ જોવાથી વિવિધ વાકયેા દ્વારા પરસ્પર વિરોધી પણ યથાર્થ હકિક્તને સમજી નિર્હુ' શકી, શ’કાશીલ બની રહેલા ઇન્દ્રભૂતિ આદિ અગીઆર બ્રાહ્મણપ'ડિતા વેદવાકયેાની યથાર્થ સમજ અનેકાન્તસિદ્ધાન્ત પ્રમાણે ભગવાન શ્રી મહાવીર દેવન્દ્વારા સમજી, શ’કારહિત અન્યાની હકિક્ત પ`ષણપ માં વંચાતા કલ્પસૂત્રમાં ગણધરવાદના વિષયમાં બહુ જ સ્પષ્ટતાથી જાણવા મળે છે. માટે તત્ત્વજ્ઞાનના વિષયને સત્ત્વ યા વાસ્તવિકસ્વરૂપે સમજવા માટે નયવાદ, અનેકાન્તવાદ યા સ્યાદ્વાદનું જ્ઞાન જરૂરી છે. નય શબ્દ અપેક્ષાસૂચક છે. અનેકાન્તનુ સ્પષ્ટીકરણ નયાના નિરૂપણથી જ થઈ શકે છે, અને રયાત્ અને વાદ એ એ શબ્દોના અનેલે “સ્યાદ્વાદ” છે. તેમાં સ્યાત્ એટલે કથ