________________
આત્મિક ગુણાની સમજ
૪૫.
કે સૂક્ષ્મદ્રષ્ટિથી વિચારવામાં આવે તે મનઃવજ્ઞાન એ અવધિજ્ઞાનના જ વિશેષ વિકાસ છે. અવવિધજ્ઞાન અને મનઃ૫વિજ્ઞાન, એક જ ઉપયાગ ( ખ્યાલ–લક્ષ્ય )ની એ ભૂમિકાએ છે. તેમાં મનેદ્રવ્યને આત્માથી પ્રત્યક્ષ દેખે છે, ત્યાંસુધીની ભૂમિકા તે અધિજ્ઞાનની છે. અને તેના ઉપરથી ચિંતનીય વસ્તુનું અનુમાન કરવા ટાઈમે મનઃપ`વજ્ઞાન કહેવાય છે. ચિ'તનીય વસ્તુનું અનુમાન તે સવિકલ્પક છે. એટલે તેમાં દન હોઈ શકે નહિ. મનેાદ્રવ્યને દેખવા ટાઈમે દન હેાય, પણ તે તે અવિધદનમાં ગણાય. એટલે મનઃ પવદન - હાઈ શકતું નથી. એ માટે (૧) ચક્ષુદĆન (૨) અચક્ષુદČન (૩) અવધિદર્શન અને (૪) કેવલદન એમ દનના ભેદ ચાર સંજ્ઞાથી યુક્ત છે, તે જ ખરાખર છે. છદ્મસ્થ અને સર્વજ્ઞના જ્ઞાન તથા દર્શનના ક્રમમાં ભેદ છે. કારણ કે સજ્ઞના જ્ઞાનની પ્રારભ ભૂમિકા જ્ઞાનાયેાગસ્વરૂપે છે. એ રીતે ભૂમિકા ભેદ હોવા છતાંપણ સÖજ્ઞમાં કેવલજ્ઞાનની માફક કેવલદન પણ છે.
જૈનશાસ્ત્રમાં દર્શનશબ્દ ખાસ પારિભાષિક છે. એની. પરિભાષા પ્રમાણે તે શબ્દના બે અર્થ ખાસ લેવાય છે. એક તેા સાકારથી અર્થાત્ વિશેષથી ભિન્ન એવા નિરાકાર ઉપચેાગ–સામાન્ય ઉપયેગ; અને બીજો અથ શ્રદ્ધા.
પહેલા અ વિષે આચાર્ય શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીજી મહારાજાએ સન્મતિ પ્રકરણ ગ્રંથમાં જણાવ્યું છે કે, દન શબ્દના અ, જ્ઞાનશબ્દના અદ્ભૂત સાકાર ઉપયોગ કરતાં.