________________
૬ વિવિધ દાર્શનિકક્ષેત્રે આત્મિક સ્વરૂપની ભિન્નતા
આત્મા, પુર્નજન્મ, પુન્ય, પાપ, મોક્ષ, ઈત્યાદિ વિષને સ્વીકાર કરવા પૂર્વક સંસારનાં ક્ષણિક સુખને ત્યાગ કરી, સંયમનું પાલન કરી જીવનને કમેકમે વિશુદ્ધ બનાવી. અંતે મેક્ષ મેળવે એ ભારત વર્ષના પ્રત્યેક આસ્તિક દર્શનેને ઉદ્દેશ છે. પરંતુ તેથી કરીને બધાં દર્શનેને તત્વતઃ એક જ હોવાનું સ્વીકારી શકાય નહિં. કારણ કે તાત્વિક વિષયેની માન્યતામાં બાહ્યરૂપથી કેટલીક સમાનતા દ્રષ્ટિગોચર, થઈ શક્તી હોવા છતાં પણ પ્રત્યેકદર્શન તથા તેમના સિદ્ધાંત ભિન્ન અને સ્વતંત્ર છે.
વસ્તુ કે વિષયના અસ્તિત્વને માન્ય રાખવા છતાં વસ્તુના સ્વરૂપની માન્યતામાં ભિન્નતા દર્શાવતાં દર્શનેને અભિન્ન કહી શકાય જ નહિં. વળી જે વસ્તુસ્વરૂપ, પ્રમાણ અનુમાન અને આગમપૂર્વક ગ્રાહ્ય બને, તેવા સ્વરૂપને જ સત્યપણે સ્વીકારી શકાય.
પૂર્વગ્રહ છેડીને સૂક્ષ્મદ્રષ્ટિથી નિહાળીએ તે આત્મા. આદિ વિષયો અંગેના સંપૂર્ણ નિરોડની માહિતી જૈનદર્શનના શાસ્ત્રોમાંથી બહુ જ સ્પષ્ટપણે પ્રાપ્ત કરી શકાય છે. માટે જ દાર્શનિક જગતમાં જૈનદર્શન પ્રતિષ્ઠિત પદ ભેગવી રહેલ છે. તત્ત્વવિદ્યાનાં સર્વ અંગ તેમાં ઉપલબ્ધ હોવાથી જૈનદર્શનને સંપૂર્ણ સત્યદર્શન તરીકે ઓળખાવી શકાય.