________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો.
જો જગતને એકાન્ત અસત્ અથવા કાલ્પનિક સત્તા જેવુ' માનતા હો તેા પછી તમારી પોતાની સત્તા જેવું કંઈ રહેતું જ નથી. પૂરતાં કારણેા વિના એમ કહી શકાય જ નહિ કે જગત એક સત્ પદા જેવું માત્ર દેખાય છે, પણ વસ્તુતઃ નથી. જગતની અનેકાનેક વસ્તુએ અને એની વિવિધતા તમે નજરોનજર નિહાળી શકે છે. નજરે દેખાય છે, છતાં નહિં માનવામાં શું આધાર છે ? વેદાન્તિઓમાં પણ વિચાર ભેદ :
૯૦
શ્રી શકરાચાયે “ બ્રહ્મસત્ય, જગતમિથ્યા ’' જાહેર કરી માયાવાદનુ` સમન કર્યું; જગતનું અસ્તિત્વ છે જ નહિ, જે દેખાય છે તે ભ્રમણા, સ્વસ અથવા આભાસ માત્ર છે! જેમ સસલાને શિંગડાં નથી તેમ જગતની જરા. પણ હસ્તિ નથી. અજ્ઞાન અથવા માયાને કારણે જગતનુ અસ્તિત્વ જણાય છે, જે, મૃગજળ સમાન મિથ્યા, દેખાવ માત્ર છે.
શંકરાચાય પછી તેમના જેવા જ સમર્થ આચાય શ્રી રામાનુજે કહ્યું કે બ્રહ્મ સત્ય છે, તે વાત તદ્ન સાચી સાચી છે. પરંતુ જગતનું અસ્તિત્વ જ નથી, એમ કહેવુ તે અતિરેક હાવાથી ખરાખર ગણાય નહિં. બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલુ આ જગત તદ્ન મિથ્યા કેમ હેાઈ શકે ? બ્રહ્મ જેટલું. તે સઘન કે નક્કર સત્ય ન હેાય, પરંતુ એક નાટક જેવું સત્ય તા જરૂર ગણાય. માટે ઐતિહાસિક ઘટના અને તે ઘટનાના ખ્યાલ આપતુ' નાટક, આ બે વચ્ચે જે ફક