________________
૧૦૪
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
'પન જોવામાં આવે છે, તેનું બીજું કઇ કારણ બતાવી શકાતુ નથી. ખડિત અંશમાં કોઈ પૃથક્ આત્મા તે નથી જ. જે છે તે દેહને વિષે રહેલાં દેહુપરિમાણ વાળા આત્માના જ અંશ છે. શરીરના એ ભાગમાં રહેવા છતાં પણ આત્માતા એક જ છે. એ રીતે જૈનદન આત્માનુ સ્વદેહ પરિમાણુત્વ સારી રીતે સિદ્ધ કરે છે.
આ બધી હકિકતના સારાંશરૂપે કહી શકાય કે આત્મા જો જડપદાર્થ હોય તેા તેનાથી પદાથ–પરિચ્છેદ્ય અસભવિત અને. વળી આત્મા જો અપરિણામી–ફ્રૂટસ્થ હોય તેા પદાર્થ નુ જ્ઞાન ન થાય. અને આત્મા જો સવ વ્યાપક હોય તેા પછી વિવિધ પ્રકારના આત્મા ને બદલે વેદાન્તે કહેલા “ મેવારૃિતીયમ્” ના સિદ્ધાન્ત સ્વીકારવા પડે. આ વિરાધાને લીધે ન્યાયદર્શીનમતના પરિહાર કરીને જૈનદર્શન પ્રરૂપે છે કે જીવ (૧) ચૈતન્ય સ્વરૂપ છે. (૨) પરિણામી છે. (૩) સ્વદેહ પિરમાણુ છે.