________________
૧૦૨
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
થાય ? હંમેશાં અપરિવર્તિત રહેવુ એ સ્થીતિને તેએ ફૂટસ્થ ભાવ કહે છે. જ્ઞાનાત્ત્પત્તિ પહેલાં આત્માઅપ્રમાતા છે. ણુ સનેત્પત્તિ સમયે એ પ્રમાતા છે. પદાર્થ પરિચ્છેદક છે; એ રીતે આત્મામાં એક પ્રકારનું પરિવર્તન તે થાય જ છે. અને જો પરિવર્તન સ્વીકારીએ તો પછી આત્માના ફૂટસ્થભાવ જ રહેતા નથી.
હવે યાયિકાની ત્રીજી માન્યતા “ અનંત આત્માનું સર્વ વ્યાપકપણ ’” છે, તે અંગે વિચારીએ,
આત્માને સગત માન્ય પછી આત્માની વિવિધતા માનવાની જરૂર જ કયાં રહે છે. પરંતુ વિવિધ મન સાથેના સયેાગ, વિવિધ પ્રકારના આત્માનુ અનુમાન કરાવે છે. પણ આત્મા જો સર્વાંગત વ્યાપક પદાર્થ હોય, તે પછી જેવી રીતે એક જ સગત વ્યાપક આકાશની સાથે વિવિધ ઘટાદિને સયેાગ અને છે, તે જ પ્રમાણે એક જ આત્માની સાથે વિવિધ મનને પણ સયોગ ઘટી શકે. અને એ પ્રમાણે વિવિધ શરીર અને ઈંદ્રિયાક્રિના સંયોગ પણ તેની સાથે પ્રતિપાદિત થઈ શકે છે. એ રીતેતા પછી વિવિધ આત્માએની માન્યતાની આવશ્યકતા રહેશે જ નહિ, જ્યારે આત્માનું વિવિધપણું તેા ન્યાયદર્શન સ્વીકારે છે. માટે માનવુ જ પડશે કે આત્મા વ્યાપક નથી. પણ સ્વશરીર પિરમાણુ જ છે. આત્મા અવ્યાપક છે, તેના અથ એટલે જ કે તે શરીર પરિમાણવાળે છે.
નૈયાયિકા કહે છે કે આત્મા સ્વદેહ પરિમાણુ હોયતે બાળક શરીર તે યુવકના શરીરરૂપે શી રીતે પરિણમશે ?