________________
આત્મિક સ્વરૂપની ભિન્નતા
૧૦૧
દાખલા તરીકે આકાશ જડસ્વરૂપ છે. આ આકાશને પદાર્થ નુ જ્ઞાન જે નથી થતું. તે પછી આત્માને શી રીતે થાય ? “હું છું ” એવી જે પ્રતીતિ થાય છે, તે જ ચેતન છે. એવી પ્રતીતિ, જડને તેા કોઈ કાળે પણ ન થાય.
,
66
,,
ન્યાયદર્શીન કહે છે કે આત્માને વિષે ચૈતન્ય સમવાય સંબધે રહેલું છે, એવી આપણને સૌને પ્રતીતિ થાય છે. જૈનઢન કહે છે કે પ્રતીતિને જ તમે પ્રમાણભૂત માનતા હો તે પછી આત્મા પોતે ચૈતન્ય સ્વરૂપ છે, એવી પ્રતીતિ થાય છે, તે કેમ નથી માનતા ? હું પોતે અચેતન છું ” એવી પ્રતીતિ કોઈ ને થતી નથી. “ હું સ્વભાવતઃ જ્ઞાતા છું એવી જ પ્રતીતિ સૌને થાય છે. ઘટ-પટાદિ અચેતન છે. એને “હું જ્ઞાતા છું, હું જ્ઞાનવાન છું” એવી પ્રતીતિ થતી જ નથી. આત્મા જે અચેતન હાતતા ઘટ-પટાદિને વિષે પણ એવી પ્રતીતિ સ’ભવતી હોત. પણુ અચેતન પદાર્થને તેવી પ્રતીતિ નઠુિં થતાં આત્માને જ થતી હોવાના કારણે આત્મા જડપદા રૂપે નથી. આત્મા જડસ્વભાવી હોત તે અ પરિચ્છેદ સ થા
અશય અનત.
હવે નૈયાયિકાની બીજી માન્યતા આત્મા કૂટસ્થ નિત્ય છે.” એટલે આત્મા હમેશાં અપરિવર્તિત છે. તેમની આ માન્યતા પણ ખરાબર નથી. કારણ કે આત્મા અપરિવર્તિત હાય તે। પછી જ્ઞાનપતિ પૂર્વે આત્માની જે અવસ્થા હતી તે જ અવસ્થા જ્ઞાનાત્પત્તિ સમયે પણ રહે. અને એવી રીતે તે અવસ્થા રહે તેા પછી તેને પદાર્થ નુ જ્ઞાન શી રીતે
રર