________________
આત્મિક સ્વરૂપની ભિન્નતા છે, એટલા પ્રક શુદ્ધ બ્રહ્મ અને શકાય. આ જગત માટે ઓછામાં સ્વીકારવું જ રહ્યું કે એ, નાટક જ જગત પણ સત્ય છે.
૯૧
આ જગત વચ્ચે ગણી ઓછુ એટલું સત્ય તે જેટલું સત્ય છે, એટલુ
શ્રી અરવિંદે પણુ કહ્યું છેકે આચાય શંકરે અતિરેક કરીને જગતને છેદ ઉડાવી દીધા છે. પરંતુ તેથી કંઈ જગતનું અસ્તિત્વ નાબુદ થતું નથી.
અદ્વૈતવાદીઓની દ્રષ્ટિએ જીવાની અંદર પરસ્પર પરમાર્થિક પ્રભેદ નહિ હેાવા છતાં પણ બંધ, મેાક્ષ અને ધર્માંધ વિષયને સ્વીકાર હેાવાના કારણે શાસ્ત્રોમાં બતાવેલ વિધિ અને નિયમને પાળવાથી જીવ, બ્રહ્મની સાનિધ્યમાં જઇ શકવાનુ તે! તેમને માન્ય છે. એટલું જ નહિ પણ શાસ્ત્ર કથિત આચાર, નિયમ, વિધિ વિગેરેની આવશ્યકતા સ્વીકાર્યં હાવાથી જીવની વિવિધતા અને અનાદિખદ્ધતા, સ્વીકારવી જ જોઈ એ. કારણ કે જીવા ઘણા છે, અનાદિઅદ્ધ છે, અને મેક્ષ મેળવવાની તેમનામાં ચેાગ્યતા છે, એટલુ કબુલ કર્યા પછી વધુ કઈ કહેવાપણું રહેતું જ નથી. અને પછી બ્રહ્મ એક છે, અદ્વિતિય છે, એ વાતના સમર્થનમાં કઈ પણ સારી યુક્તિ આપી શકાતી જ નથી.
માટે જ જૈનદર્શન કહે છે કે વસ્તુતઃ જીવા અનંતા અને પરસ્પર ભિન્ન છે. તેમ જ જીવ, અનાદિ કાળથી અ'ધાયેલા છે. અને તે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યગ્ ચારિત્ર પામ્યા વિના જીવના છૂટકારાની આશા નથી.