________________
પર
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
અપૂર્વપ્રકાશ નાંખી તેમના સમ્યગદ્રષ્ટિની માફક મિશ્રાદ્રષ્ટિ પણ હાઇ શકે છે, તે પછી મિથ્યાદ્રષ્ટિના જ્ઞાનને અજ્ઞાન
સાહિત્ય આદ્વિ-વિષા ઉપર યથા નિર્ણય કરવામાં
કહેવાનું શું કારણ ?
આનું સમાધાન કરતાં પણ મહાપુરૂષો જણાવે છે કે સંસારી જીવામાં કેટલાક જીવા મેાક્ષાભિમુખ અને કેટલાક જીવા સ’સારાભિમુખ હાય છે. સમભાવની માત્રા અને આત્મવિવેકના કારણે મેાક્ષાભિમુખ જીવાના જ્ઞાનના ઉપયેગ સાંસારિકવાસનાની પુષ્ટિમાં નડુિં થતાં સમભાવની પુષ્ટિમાં જ થાય છે. આવા મેાક્ષાભિમુખ જીવાનુ જ્ઞાન તે લૌકિકદ્રષ્ટિએ ગમે તેટલું અલ્પ હોવાછતાં પણ તેને જ્ઞાન જ કહેવાય છે. જ્યારે સ’સારાભિમુખ જીવાનુ જ્ઞાન તે ગમે તેટલું વિશાળ અને સ્પષ્ટ હોવા છતાં તે જ્ઞાન ા વાસનાનું પોષક હોવાથી તેને અજ્ઞાન કહેવાય છે. સ’સારાભિમુખ જીવ ગમે તેટલા અધિકજ્ઞાનવાળે! હાવા છતાં આત્માના વિષયમાં તે તે આંધળા હોવાથી એનુ' અધુય લૌકિકજ્ઞાન, આધ્યા ત્મિકદ્રષ્ટિએ તે અજ્ઞાન જ છે. સ’સારાભિમુખજીવના જ્ઞાનના ઉપયાગ, રાગદ્વેષની તીવ્રતા અને આત્માવિષેના અજ્ઞાનને લીધે સાંસારિક વાસનાની પુષ્ટિમાંજ થાય છે. અને રાગદ્વેષની તીવ્રતાના અભાવે તે થાડાપણ લૌકિકજ્ઞાનના ઉપયોગ આત્માની તૃપ્તિમાં થતા હેાવાથી મેાક્ષાભિમુખ જીવના જ્ઞાનને જ્ઞાન કહેવાય છે.
સ'સારાભિમુખ જીવા પદાર્થના વત્ત માનપર્યાય (અવસ્થા) ને જ જુએ, પણ અતીત અને અનાગતકાળના પર્યાયાને