________________
૫૭
સમ્યગ્દર્શન
જીવે નહિ. કારણ કે તેઓ ભૂત-ભાવિ પાંચાને માનતા નથી, પછી જીવે તે શાના ? મોક્ષાભિમુખ જીવા તે વત્તમાનપર્યાયને જોતાં પણ ભૂત અને ભાવિપર્યાયેાની પણ અપેક્ષા રાખે છે. તેઓ દ્રવ્યમાં વત્તમાનપર્યાયની વિશિષ્ટતા જોવા સાથે અતિત અનાગત (ભૃત અને ભાવિ) પર્યાયાની પણ વિચારણાવાળા હોઇ તેઓના પદાર્થ જ્ઞાનને જ્ઞાન કહેવાય છે. ઘટ, પટ આદિ પદાર્થી જાણવામાં મેાક્ષાભિમુખ અને સંસારાભિમુખ જીવા, એ બન્ને સરખા છે. પરંતુ પિરણામમાં અને વનમાં સંસારાભિમુખ જીવા કહે છે કે આ ઘટ કેટલેા સારા છે ? ત્યારે મેક્ષાભિમુખ જીવા કહે છે કે આ ઘટ હાલે તે સારા છે, પણ જડસ્વભાવ હાવાચી છેવટે તે હેય (ત્યાય) છે.
જ્ઞાન અને અજ્ઞાન એ જ્ઞાતાની દ્રષ્ટિના આધારે છે. જ્ઞાતા જો સભ્યદ્રષ્ટિ હેાય તે તેનું જ્ઞાન તે સાન છે. અને જ્ઞાતા જે મિથ્યાદ્રષ્ટિ હોય તે તેનું જ્ઞાન તે અજ્ઞાન છે. લૌકિકજ્ઞાન જ અજ્ઞાન હોઈ શકે એટલુ જ નહિ', પણ જ્ઞાતા જો મિથ્યાદ્રષ્ટિ વિપરીતદ્રષ્ટિ ભૌતિકદ્રષ્ટિ...વત હાય તે। અધ્યાત્મિક કહેવાતુ જ્ઞાન પણ તેના માટે અજ્ઞાન બની રહે છે.
અભવ્યા જે પદાર્થ જેવારૂપે હોય, તે રૂપે જાણે ખરા પણ માને નિહ. નવતત્ત્વને તત્ત્વરૂપે જાણે પણ માને નિહ. જેમ પારકી માતામાં માપણું જાણવા છતાં સ્વમાતા જેવા ઉલ્લાસ કે પ્રેમ પુત્રને થતા નથી. કારણ કે તેમાં પરની અપેક્ષાએ માપણું છે. તેમ અહિં અભવ્યા મેાક્ષાદિ તત્ત્વાને કહે ખરા, પરંતુ “જીનેશ્વરે એમ કહે છે” એ