________________
So
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
ધ્યેયને સિદ્ધ કરવા માટે કારણેાને ફ઼ારણ સ્વરૂપે પ્રવર્તાવવામાં આત્માને જ પુરુષા છે. આત્મા જો પુરૂષાથી –પ્રયત્નશીલ ન અને તા કારણ સ્વયં કઈ કાર્યસિદ્ધિ થવામાં કારણુસ્વરૂપે પ્રવતુ નથી. આત્મા પ્રવર્તાવે તે જ પ્રવો છે. માટે આત્મા કર્તા છે.
આત્માના પરમાત્વભાવ–સ્વસ્વભાવ–વીતરાગતા–સસતા અને મેક્ષ એ કાર્ય છે. આ બધી દશા રત્નત્રયીની પૂર્ણ તારુપ છે.
ઉપરોક્ત કાર્યની પ્રાપ્તિ માટે શુદ્ધ ઉપયાગ, સમતા ભાવ, સદાચાર, સંયમ એ સ, ક્રિયા છે. સંયમ એટલે હિં’સાદિ દોષોને દૂર કરી અહિંસા, સત્ય વગેરે સદ્ગુણાને પામી તેમજ કામ, ક્રોધ, લાભ, અહંકાર જેવી વૃત્તિઓને ખસેડો સાત્ત્વિક શુદ્ધરસ વૃત્તિ અને શમ, સન્તોષ, મૃદુતા, મૈત્રી વગેરે પવિત્ર ભાવેાને ખીલવવામાં તત્ત્પર થવું તે. આને જ સદાચરણ કહેવાય.
સમ્યગૂદન, સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્ર એ ઉપાદાન કારણ (સાધન) છે. પૂર્વ કહેવાયુ તેમ આ રત્નત્રયીમાં જ્યાં સુધી ન્યૂનતા છે, ત્યાં સુધી તે કારણરૂપ છે. અને તેની પૂર્ણતાએ પ્રગટતામાં તે કા રૂપ છે.
સુદેવ, સુગુરૂ, સક્રિયા વગેરેનું અવલંબન તે નિમિત્તકારણ છે. જેમાં ભગવત્ત્તવન હોય, પેાતાનાં પાપાની આલોચના તથા ગણા હોય અને આત્મકલ્યાણ સાધવાની પવિત્ર ભાવના હાય તેવી જ કોઈપણ ક્રિયા શ્રેયસ્કર હાઇ