________________
આત્મિક ગુણાની સમજ
જ્ઞાનકાળમાં વિશેષરૂપ ભાસિત થાય છે, અને સામાન્યરૂપ કાયમ છતાં તે વખતે ભાસિત થતું નથી. દાખલા તરીકે માસ બી લઈએ. તે જ્યારે સામાન્ય ગ્રહણમાં ફળ (ફૂટ) આદિ સામાન્ય સ્વરૂપે ભાસે છે, ત્યારે તે મીઠાશ, ખટાસ, ગુણકારક, આદિ ભિન્નભિન્ન વિશેષાની અપેક્ષાએ તે વિશેષાત્મક હેાય છે જ; માત્ર એ વિશેષે તે વખતે ભાસમાન નથી હાતા. તેથી ઉલટું, જ્યારે ઉક્તવિશેષાવિશેષગ્રહણકાળમાં ભાસમાન થાય છે, ત્યારે પણ ફ્ળ પણું અર્થાત્ સામાન્યસ્વરૂપ હાય છે જ, છતાં તે વખતે તે ભાસમાન નથી થતું. એવી રીતે આત્માઅગે લઇએ તે તે જ્યારે સામાન્યગ્રહણમાં ચૈતન્યઆદિ સામાન્યસ્વરૂપે ભાસે છે, ત્યારે તે ઔપામિક, ક્ષાયિક આદિ ભિન્નભિન્ન વિશેષાની અપેક્ષાએ તેમાં વતું વિશેષાત્મક હોવા છતાં માત્ર એ વિશેષા તે વખતે ભાસમાન નથી હાતા. તેથી ઉલટું, જ્યારે તે આત્માના ઉક્તવિશેષા, વિશેષગ્રહણ કાળમાં ભાસમાન થાય છે, ત્યારે પણ ચૈતન્યઆદિ તેનું સામાન્યસ્વરૂપ હોવા છતાં, તે વખતે તે ભાસમાન નથી થતુ. સારાંશ એ છે કે, દર્શીનકાળમાં વિષયને વિશેષઅંશ અભાસમાન હાઈ ગૌણ છે, અને જ્ઞાનકાળમાં તેને સામાન્યઅશ ગૌણ હાય છે.
૪૩
દન એ છદ્મસ્થનાજ્ઞાનની પ્રારંભ ભૂમિકા, અને જ્ઞાન એ પછીની વતી વસ્તુના વિશેષસ્વરૂપની બેધક ભૂમિકા છે. બન્ને ભૂમિકામાં જ્ઞાન તે છે જ, પર`તુ એક ભૂમિકામાં વસ્તુના સામાન્ય સ્વરૂપે અને ત્યાર પછીની ભૂમિકામાં વિશેષ