________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
જૈનશાસ્ત્રોમાં દર્શનને સામાન્યાપયેાગ, નિરાકારાપયેગ વીગેરે નામેાથી પણ ઓળખાવેલ છે. જ્ઞાન તે સાકાર અને સવિકલ્પ છે. દન તે નિરાકાર અને નિવિકલ્પ છે.
૪૨
ઉત્ત્પત્તિની દ્રષ્ટિએ જ્ઞાનની પહેલ દર્શીન હેાવા છતાં પણ નિણૅયાત્મકના કારણે જ્ઞાન, અધિકમહત્ત્વવાળું હાવાથી આત્માનાગુણાપૈકી જ્ઞાનને સર્વપ્રથમ ગુણતરીકે ગણાવ્યું છે.
દર્શીન એ છદ્મસ્થના જ્ઞાનની પ્રારભ ભૂમિકા છે. જેથી વસ્તુનું સામાન્યધ બાધકજ્ઞાન એ જ દર્શન છે. વસ્તુમાત્ર સામાન્ય અને વિશેષ એમ ઉભયાત્મક છે. જેમ દેવદત્તનામે કોઈ વ્યક્તિમાં મનુષ્યપણું એ સામાન્ય છે. અને તે દેવદત્ત છે, અમુકગામના છે, આવા દેખાવવાળા છે, અમુક સ્વભાવી છે, એ બધુ' તેનામાં વિશેષપણુ` છે. એવી રીતે માસ બી તે ફળસ્વરૂપે સામાન્ય છે. અને તે અમુકગુણકારી છે, અમુક આકારની છે, ખાટી છે કે મીઠી છે, થાડા રસવાળી છે કે ઘણારસવાળી છે, તે બધુ... તેનામાં વિશેષ છે. આ પ્રમાણે દરેક વસ્તુ અંગે સામાન્ય અને વિશેષપણું સમજી લેવુ'.
ચેતના જ્યારે વસ્તુના વિષયને દર્શનરૂપે અર્થાત્ સામાન્યરૂપે ગ્રહણકરે છે ત્યારે, અને જ્યારે જ્ઞાનરૂપે અર્થાત્ વિશેષરૂપે ગ્રહણકરે છે, ત્યારે, એ દન અને જ્ઞાનકાળે ગ્રાહ્યવસ્તુમાં કંપિણ ખાસ ફેર પડતા નથી; ફેર પડતા હાય તે તે એટલે જ કે જ્યારે અમુક વિષય, દનમાં સામાન્યરૂપે, ભાસિત થાય છે, ત્યારે તેનું વિશેષરૂપ કાયમ હોવા છતાં, માત્ર તે વખતે ભાસિત થતુ નથી. એવી રીતે